SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું સાધુજી જેમ મંત્રવાદી પિતાને અર્થ સિદ્ધ કરવા સારુ તમામ લક્ષ તે તરફ ખેંચી અનેક ઉપસર્ગો પૂર્ણ દઢતાથી સહન કરે છે, તેમ જ પુરુષ પિતાના આત્માની સિદ્ધિ કરવા તરફ નજર રાખીને એટલે એકાંત મોક્ષના હેતુ માટે જ આત્મસાધના કરે છે તેને સાધુ કહે છે. શ્રી સૂયગડાંગ સૂત્રના ૧લા શ્રુતસ્કંધના ૧૬ મા અધ્યયનમાં શ્રી સાધુને ૪ નામથી વર્ણવ્યા છે. ___ सूत्र-“अहाह भगवं-अवं, से दंते दविले, वोसठ्ठकात्ति वच्चे १ माहणेत्तिवा, २ समणेत्ति वा, ३ भिक्खूत्ति वा, ४ णिग्गंथेत्ति વા, તે ન વૃક્ મામુnt | पडिआह-भंते कह नु दत्ते दविले वोसठ्ठकाएत्ति वच्च महणेत्ति' वा, समगेत्ति वा, भिक्खूत्ति वा, जिग्गत्थेति वा, तं नो बूहि મમુ | ૨ |. અર્થ-શ્રી તીર્થકર ભગવાન દમિતેંદ્રિય, મુક્તિગ અને જેણે અશુભ યેગને ત્યાગ કર્યો છે એવા સાધુને ૪ નામથી વર્ણવે છે. (૧) માહણ, (૨) સમણ, (૩) ભિખુ, (૪) નિન્ય. ત્યારે શિવે પ્રશ્ન કર્યો કે અહીં ભગવંત! એ ચાર નામના ગુણની જુદી જુદી વ્યાખ્યા કહી બતાવશે?” (૧) માહણ કોને કહે? (૨) સમણ કેને કહે? (૩) ભિખુ કેને કહે? અને, (૪) નિન્થ કેને કહે ?
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy