SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વ પ્રકાશ. વળી દિવસે દિવસે યથાશક્તિ શુદ્ધ ક્રિયાને વધારે કરે. ફક્ત * લિંગ એટલે વેશ ધારણ કરવાથી આત્મસિદ્ધિ થતી નથી. લિંગ (લેખનાં સાધના) તે લેાકેાની પ્રતીત ઉપજાવવાને માટે માત્ર છે. લેખથી તે પરખાય છે કે આ ગૃહસ્થ છે, આ સાધુ છે, આ રાજા છે. સાધુના વેશ રાખી ગૃહસ્થના જેવાં કામે કરે તે તે માણસ પેતાને માટે અનંત સંસાર વધારી ડૂબે છે એવું જાણી સાધુપણું શુ છે તેના પહેલેથી પૂર્ણ ખ્યાલ કરીને જ ભેખ ધારણ કરવા, અને એક વખત લેખ ગ્રહણ કર્યાં તે પછી જરા પશુ દેષ ન લગાડતાં શુદ્ધ પ્રવૃત્તિ રાખી જૈનશાસનને ખૂમ દીપાવવુ. જે કેઈ બાહ્ય અને અભ્યતર પ્રવૃત્તિ શુદ્ધ રાખે છે તેને ચેડી ક્રિયાથી સત્વર મેક્ષ મળે છે. ઉપાધ્યાયજી સદૈવ સરળ સ્વભાવી રહે છે. ૨૮૮ જ ૪, ‘મ’ (નમ્રતા)—વિનય છે તે જૈનશાસનનુ` મૂળ છે, અને મેક્ષ દાતા છે. વિનયવત સૌને વ્હાલેા લાગે છે. વિનીત ય તે સર્વોત્તમ ગુણે! સોંપાદન કરી શકે છે.તે કદી અભિમાન રૂપી દગ આવી જાય તેા અભાનથી છૂટા કેવા વિચારે કરવા તે જણાવે છે. * "An actor is no king Though he struts in royal oppendage બાદશાહી ઠામાર્યો લૂમનાય અને રાજાને પદં ભજવનારા નાટકીઓ કઈ ખરેખરા રાજા નથી. X ओ जिण सासणे मूल, विणओ निव्वाण साहुगो । विणओ विषमुकरस कओ धम्मो कओ तत्रो || અજૈન શાસનનું મૂળ વિનય એટલે નમ્રતા છે, વિનીતને જ મેક્ષ મળે છે. જેનામાં વિનય પણ નથી તેનાં ધર્મ અને તપ વ્ય છે. विणयाओ नाणं, नाणाओ दंसण, दंसणाओ चरण चरण ति मोखो । અ -વિનયથી જ્ઞાન, જ્ઞાનથી સમકિત, સમક્તિથી ચારિત્ર અને ચારિત્રથી મેાક્ષ મળે છે. એ પ્રમાણે એક વિનય ગુણથી અનુક્રમે ઉત્તમે!ત્તમ ગુણાની પ્રાપ્તિ થઇ અંતે મેાક્ષનાં અનંત સુખા મળે છે. 9 Huminity is the foundation cf every virtue.' અર્થાત્-દરેક સદગુણાના પાયા નમ્રતા છે. 'Men's merits rise in proportion their modesty જેમ જેમ મનુષ્ય નમ્ર થાય છે તેમ તેમ તેની લાયકાત વધતી જાય છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy