SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ છું : ઉપાધ્યાય ૨૪૧ ભવ્ય૧૯, અસ્તિકાય॰, ચરમ૨૧, ક્ષેત્ર૨, બધ૨૩, પુદ્ગલ૨૪. આ ૨૪ દ્વારા ઉપર ૧૪ જીવના ભેદ, ૧૪ ગુણસ્થાન, ૧૫ ચેગ, ૧૨ ઉપયેગ, ૬ ગ્લેશ્યા, એ ૬૧ અને બાસઠમે અલ્પબહુ. એમ ૬૨ ખેલ ઉતાર્યા છે. જીવના ૨૫૬ ઢગલા અને ૯૮ ખેલના અલ્પખડુત્વ દ્વાર પણ આમાં છે. (૪) સ્થિતિપદમાં–૨૪ દંડકના અપર્યાપ્તા પર્યાપ્તાની, નરકના પાથડાની, ભવનપતિ દેવ, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય તથા તીર્થંકરચક્રવર્તી, બળદેત્ર, વાસુદેવ, અક ભૂમિ, જ્યાતિષી, દેવલેાક એ બધાંની અલગ અલગ સ્થિતિ (અયુષ્ય) બતાવેલ છે. (૫) પર્યાયપદમાં–૨૪ દંડકનાં આયુષ્ય, અવગાહના તથા રૂપી, અરૂપી, અજીવ, પરમાણુશ્રી અનંત પ્રદેશી સ્કંધ આદિનું કથન છે. (૬) વિરહપદમાં-ચ્યવન, ઉદ્બનનું, પ્રતિ સમય આશ્રયી વિરડુ (અંતર) પડવાનું, ગતાગતિનું અને પરભવના આયુષ્મ’ધનુ કથન છે. (૭) શ્વાસોશ્વાસપદમાં ૨૪ દડકના શ્વાસોશ્વાસનું પિરમાણુ છે.. (૮) સંજ્ઞાપદમાં ૧૦ સંજ્ઞાનાં નામ તથા સંજ્ઞા કયા કર્મોથી થાય છે, તે તથા ૨૪ દંડકમાં કેટલી સંજ્ઞા લાલે તે તથા અલ્પબહુ છે. (૯) ચેાનિપદમાં ખાર પ્રકારની ચેાનિના ૨૪ દંડક પર અલ્પબહુત્વ છે. (૧૦) ચરમપદ્યમાં સાતે નરકનું, લેાકાલાકનું, પરમાણુથી માંડી અનંતપ્રદેશ સ્ક ંધ સુધીનું તથા સ્થિતિ, ભવ, ભાષાદિના ચરમાચરમનુ કથન છે. (૧૧) ભાષાપદમાં અવધારણી ભાષા, સત્ય ભાષા, અસત્ય ભાષા, મિશ્ર ભાષા અને વ્યવહાર ભાષા, આ ચાર ભાષાના ૪૨ પ્રકાર કહ્યા. છે. તથા ભાષાની આદિ બતાવી છે. ભાષક, અભાષકનું, ભાષાનાં દ્રવ્ય ૧૬
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy