SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ જેન તત્વ પ્રકાશ ર૭, સત્યાવીસમા શતકના-૧૧ ઉદેશામાં પાપકર્મ સંબંધી ૨૬ મા શતક જેવું જ છે. ૨૮. અઠાવીસમા શતકના-૧૧ ઉદેશામાં પાપકર્મ સમાચરણ બાબત. ૨૯ ઓગણત્રીસમા શતકના-૧૧ ઉદેશામાં પાપકર્મ વેદવા બાબત. ૩૦. ત્રીસમા શતકના-૧૧ ઉદેશામાં કિયાવાદી આદિ ૪ સમવસરણ. ૩૧. એકત્રીસમા શતકના–૨૮ ઉદેશામાં ખુડાગ કૃતયુગ્મ ૩ર. બત્રીસમા શતકના-૨૮ ઉદેશામાં ખુડાગ કૃતયુગ્મનારકીની ઉત્પત્તિ. ૩૩. તેત્રીસમા શતકના પ્રતિશતક ૧૨ છે. પ્રત્યેકના ૧૧-૧૧, ઉદેશા છે. તેમાં એકેદ્રિયનું કથન છે. ૩૪. ચેત્રીસમા શતકના પ્રતિશતક ૧૨ છે. પ્રત્યેકના. ૧૧-૧૧ ઉદેશા છે. તેમાં એકેદ્રિયનું સ્વરૂપ છે. ૩૫. પાંત્રીસમા શતકના પ્રતિશતક ૧૨ છે. પ્રત્યેકના ૧૧–૧૧ ઉદેશા છે. તેમાં મહાકૃતયુગ્મનું કથન છે. ૩૬. છત્રીસમા શતકનાં પ્રતિશતક ૧૨ છે. પ્રત્યેકના ૧૧-૧૧ઉદેશા છે. તેમાં એકેંદ્રિયના કૃતયુગ્મનું કથન છે. ૩૭. સાડત્રીસમા શતકમાં–તેઈદ્રિયનું. ૩૮. આડત્રીસમા શતકમાં–ચઉરિન્દ્રિયનું. ૩૯ ઓગણચાલીસમા શતકમાં–અસંજ્ઞી પંચંદ્રિયનું ૪૦. ચાલીસમા શતકમાં-સંજ્ઞી પંચેંદ્રિયનું.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy