________________
જૈન તત્ત્વ પ્રકાશ
૧૭. સત્તરમાં શતકના-પ્રથમ ઉદેશામાં ઉઢાયન અને ભૂતાનન્દ હાથીનું કથન તથા ક્રિયાનું કથન. ખીજામાં ધમી અધમી, પડિતખાલ, વ્રતી–અવતીનુ કથન. ત્રીજામાં શૈલેશી હલનચલન ન કરે, પાંચ પ્રકારે હલનચલન, મેાક્ષનાં ફળ. ચેાથામાં પ્રાણાતિપાતાદિ ક્રિયા, દુ:ખ આત્મતૃત. પાંચમામાં ઇશાને દ્રની સભા, છઠ્ઠાથી ખારમા સુધી સ્થાવરનું કથન. તેરમાથી સત્તરમા સુધી ભવનપતિ દેવાનુ` કથન.
૨૨
૧૮. અઢારમા શતકના પહેલા ઉદેશામાં ચરમાચરમનું, ખીજામાં કાર્તિક શેઠના અધિકાર, ત્રીજામાં પૃથિવ્યાદિ મનુષ્ય થાય, ચરમ નિરાનાં પુદ્દગલ લેક સ્પર્શે, દ્રવ્યબંધ, ભાવબંધ, પાપ કર્યું' અને કરશે તેમાં ફ્ક, નારકીનાં આહાર પરિણામ, ચેાથામાં ૧૮ પાપ, ૧૮ ધર્મ, છ કાય, છ દ્રવ્ય, કૃત્યુગ્માદિ, પાંચમામાં એ દેવ, એ નારકી ભલાં ભૂરાં કેવી રીતે ? વર્તમાન આયુ વેદ, આગલ માંધે. છઠ્ઠામાં ભ્રમર પાપટના વર્ણ, પરમાણુ સ્કંધ, સાતમામાં કેવળી દેવાધિષ્ટથી પણ સત્ય જ મેલે, ઉપધિ પરિગ્રહ ત્રણ પ્રકારે, સુપ્રણિધાન, દુપ્રણિધાન, મંડુક શ્રાવકે અન્યમતીને હરાવ્યા, દેવતા રૂપા બનાવી પરસ્પર લડે, દેવ રુચક દ્વીપ સુધી જઇ શકે, આઠમામાં સાધુને કૂકડીના ઈંડાની ક્રિયા, ગૌતમસ્વામી સાથે અન્ય તીથી ની ચર્ચા. છદ્મસ્થ પરમાણુ ન દેખે. નવમામાં ભવ્ય દ્રવ્યનારકીનું કથન, દસમામાં ભાવિતાત્મા સાધુ શસ્રથી છેદાય નહીં, વાયુ પરમાણુને સ્પર્શે, મહાવીર સ્વામી અને સેામિલ બ્રાહ્મણના પ્રશ્નોત્તર.
૧૯. એગણીસમા શતકના-પહેલા બીજા ઉદેશામાં લેશ્યાધિકાર, ત્રીજામાં પૃથ્વી આદિનાં ૧૨ દ્વાર, સૂક્ષ્મ બાદરના અલ્પમહુત્વ, પાંચે સ્થાવરમાં સૂક્ષ્મ ખારનું દૃષ્ટાંત, પૃથ્વીના શરીરની સૂક્ષ્મતા, સંઘટ્ટાથી દુઃખ, ચેાથામાં આસ્રવ ક્રિયા, નિર્જરા, વેદનાના ૧૬ ભાંગા, પાંચમામાં ચરમ પરમના અધિકાર, ૨૪ દંડક. છઠ્ઠામાં દ્વીપ સમુદ્રનાં પરિમાણ, સાતમામાં નરક, દેવના વાસ. આઠમામાં નિવૃત્તિના ૮૨ એલ. નવમામાં કરણના પપ એલ.