SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જું : સિદ્ધ ૧૦૯વારુણદધિ સમુદ્ર, (૫) ક્ષીરવરદ્વીપ, ક્ષીરોદધિ સમુદ્ર, (૬) ઘતવરદ્વીપ, વૃતવર સમુદ્ર, (૭) ઈક્ષુવરદ્વીપ, ઈક્ષુદધિ સમુદ્ર, (૮) નંદીશ્વરદ્વીપ, ૧૬. નંદીશ્વરસમુદ્ર, (૯) અરુણદ્વીપ, અરુણદધિ સમુદ્ર, (૧૦) અરુણુવરદ્વીપ, ૨૦મો અણવરોદધિ સમુદ્ર, (૧૧) અરુણહરાવભાસદીપ, રમ અરુણ વરાવભાસ સમુદ્ર, (૧૨) કુંડલદ્વીપ, કુંડલોદધિ સમુદ્ર (૧૩) કુંડલવરદ્વીપ, કુંડલવરદધિ સમુદ્ર,(૧૪) કુંડલવરાવ ભાસદ્ધીપ, કુંડલવરાવભાસ સમુદ્ર, (૧૫) રુચકદ્ધીપ, રુચ,દધિ સમુદ્ર, રુચકવરદ્વીપ, ૩૦મે રુચકવરોદધિ સમુદ્ર, ૩૧ મે રુચકવરભાસદ્ધીપ, ૩રમો રુચકવરભાસ સમુદ્ર, ૩૩ હારદ્વીપ, ૩૪ મો હારોદધિ સમુદ્ર. આ પ્રમાણે એક એક નામના ત્રણ દ્વિીપ અને ત્રણ સમુદ્ર કહેવા. યાવત્ સૂર્યાવરભાસદ્વીપ, સૂર્યાવરભાસદધિ સમુદ્ર. આગળ જતાં દેવદ્વીપ, દેવધિ સમુદ્ર, નાગદ્વીપ, નાગદધિ સમુદ્ર, યક્ષદ્વીપ, યક્ષસમુદ્ર, ભૂત દ્વીપ, ભૂત સમુદ્ર, સ્વયંભૂરમણદ્વીપ, સ્વયંભૂરમણ સમુદ્ર આ પ્રમાણે એક એકને ફરતા અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્ર છે. બધાને વિસ્તાર એક એકથી બમણ જાણવો. છેલ્લા અર્ધ રાજ જેટલે પહોળો સ્વયંભૂરમણ સમુદ્ર છે. તેનાથી ૧૨ જન અલેક છે. અને ઉપર જ્યોતિષચકથી ૧૧૧૧. યોજન દૂર અલક રહેલે છે. તિષ ચક્ર જબુદ્વીપના સુદર્શન મેરુ પર્વતની નજીક, સમભૂમિથી ૭૯૦ જન ઉપર તારામંડળ છે. અર્ધો ગાઉ લાંબા પહોળા અને પા ગાઉ. ઊંચા તારાના વિમાન છે. જઘન્ય પલ્યોપમનો આઠમે ભાગ અને. ઉત્કૃષ્ટ પા પલ્યનું તારાના દેવનું આયુષ્ય છે અને જઘન્ય પત્યનો આઠમો. ભાગ અને ઉત્કૃષ્ટ પલ્યના આઠ ભાગ ઝાઝેરું તારાની દેવીઓનું આયુષ્ય છે. તારાના વિમાનને ૨૦૦૦ દેવો ઉપાડે છે, તારામંડલના ૧૦ એજન્ટ
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy