SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ - જૈન તત્વ પ્રકાશ તેની પાસે સીતામુખ વન જેવું જ “સીદામુખ વન છે. અને તેની પાસે જંબુદ્વીપનું પશ્ચિમનું “જયન્ત દ્વાર છે. જયંત દ્વારની અંદર સતેદા નદીની ઉત્તરમાં પણ તેવું જ સીદામુખ વન છે, તેની પાસે પૂર્વમાં મેરુની તરફ પચીસમી વપ્રા વિજય છે. તેમાં “વિજયા” રાજ્યધાની છે. તેની પાસે “ચંદ્રકૂટ વક્ષકાર પર્વત છે. તેની પાસે છવ્વીસમી “સુવિપ્રા વિજય છે. તેની વૈજયન્તી રાજ્યધાની છે, તેની પાસે ‘ઉન્સીમાલિની નદી છે. તેની પાસે સત્યાવીસમી “મહાવપ્રા વિજય છે. તેની “જયન્તી રાજ્યધાની છે. તેની પાસે “સૂરસફૂટ વક્ષકાર પર્વત છે. તેની પાસે અઠ્ઠાવીસમી “વપ્રાવતી’ વિજય છે. તેની “અપરાજિતા રાધાની છે, તેની પાસે ફેન માલતી નદી છે, તેની પાસે ઓગણત્રીસમી “વલ્થ વિજય છે. તેમાં “ચક્રપુરા” રાજ્યપાની છે. તેની પાસે “નાગફટ વક્ષકાર પર્વત છે. તેની પાસે ત્રીસમી “સુવલ્લુ’ વિજય છે, તેની “ખડગ રાજ્યધાની છે. તેની પાસે “ગંભીરમાલિની' નદી છે. તેની પાસે એકત્રીસમી ‘ગંધિલા વિજય છે. જેમાં “અવધ્યા” રાજ્યધાની છે. તેની પાસે દેવકૂટ વક્ષકાર પર્વત છે. તેની પાસે બત્રીસમી “ગંધિલાવતી’ વિજય છે. તેની આઉજલા રાજ્યપાની છે. તેની પાસે મેરુનું ભદ્રશાલ વન અને ગંધમાદન ગજર્દત પર્વત છે. ઉક્ત કચ્છ વિજ્યના જેવી જ બધી વિજ્ય જાણવી. ચિત્રકૂટ પર્વતને જેવા સર્વ વક્ષકાર પર્વતે જાણવા. ગાથાપતિ નદી સમાન સઘળી નદીઓ જાણવી. આ પૂર્વ પશ્ચિમ ક્ષેત્રના ૧ લાખ જન પૂર્ણ થયા. એક પર્વતથી પૂર્વ પશ્ચિમને ૧ લાખ જનને હિસાબ – એક એક વિજય ૨૨૧૨૭યોજનની છે તે ૧૬ વિજયના...યોજન. ૩૫૪૦૬ એક એક વક્ષકાર ૫૦૦ જન તે ૮ વક્ષકારના ... જન .. ૪૦૦૦ એક એક અંતર નદી ૧૨૫ જનની તે ૬ નદીના ..યોજન .. ૭૫૦ એક એક સીતામુખવન ૨૦૨૨ યોજન તે ૨ વનના ... યોજન ૫૮૪૪ એક એક ભદ્રશાલ વન ૨૨૦૦૦ યોજન તે બે વનના ... યોજન. ૪૪૦૦૦ મધ્યમાં મેરુ પર્વત યોજન ૧૦૦૦૦ કુલ વજન ૧૦૦૦૦૦
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy