SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ જેન તત્વ પ્રકા - આ કચ્છ વિજયની પાસે ઉત્તર દક્ષિણમાં ૧૬૫૯૨ યોજના લાંબો, નીલવત પર્વતની પાસે ૪૦૦ જન ઊંચે અને આગળ જતાં ક્રમશઃ વૃદ્ધિ પામતે, સીતા નદી પાસે ૫૦૦ યોજન ઊંચે “ચિત્રકૂટ નામે વક્ષકાર (વિજયની હદને કરનાર) પર્વત છે. તેના ઉપર ૪ ફૂટ છે. આની નજીક બીજી “સુકચ્છ' નામે વિજય છે. તે કરછ વિજય જેવી જ છે. તેમાં “ક્ષેમપુરા” નામે રાજધાની છે. તેની પાસે નીલવન્ત પર્વતની નજદીક “ગાથાપતિ કુંડથી નીકળેલી આદિથી અંત પર્યતા ૧૨૫ યોજન પહોળી, અને રા યેાજન ઊંડી નહેર જેવી ગાથાપતિ. નામે નદી છે. તે સીતા નદીમાં જઈને ભળી છે. તેની પાસે પૂર્વમાં કચ્છ વિજયના જેવી જ ત્રીજી “મહાક૭’ વિજય છે. તેની રાજધાની અરિષ્ટા' છે. તેની પાસે ચિત્રકટ વક્ષકાર જેવો જ “બ્રહ્મકૂટ વક્ષકાર પર્વત છે. તેની નજીક થી “કચ્છવતી’ વિજય છે, તેની અરિષ્ટવતી. રાજધાની છે. કચ્છવતી વિજયની પાસે ગાથાપતિ નદી જેવી “દ્રહવતી” નદી છે. તેની પાસે પાંચમી “આવર્ત વિજય છે. તેમાં “ખડગી” રાજ્યધાની છે. તેની પાસે નલીનકુટ વક્ષકાર પર્વત છે. તેની પાસે છઠ્ઠી “મંગલાવતીવિજય છે. તેમાં “મજૂસા રાજ્યધાની છે. તેની પાસે સાતમી “પુષ્કર વિજય છે, જેમાં ઔષધી રાધાની છે. તેની પાસે એક “શૈલકુટ વક્ષકાર પર્વત છે. તેની પાસે આઠમી ‘પુષ્કલાવતી’ વિજય છે. જેની પુંડરગિણ રાજ્યધાની છે. તેની પાસે પૂર્વમાં વિજય જેટલું (૧૬૫૯૨ જન) ઉત્તર દક્ષિણ લાંબું, દક્ષિણમાં સીતા નદી પાસે ર૯૨૨ યોજન પહોળું, ઉત્તરમાં કમે કમે ઘટતું, નીલવંત પર્વતની પાસે ૧દ જન પહોળું “સીતામુખ નામે વન છે. તેની પાસે પૂર્વમાં જ જબુદ્વીપનું વિજય દ્વાર છે. જમ્બુદ્વીપના વિજયદ્વારની અંદર, સીતા નદીની દક્ષિણે ઉક્ત “સતામુખ વનના જેવું જ બીજું “સીતામુખ” વન છે. અને તે નિષધ પર્વત પાસે જ જન પહોળું છે. તેની પાસે મેરૂ પર્વત તરફ પશ્ચિમમાં નવમી “વિત્સા” નામે વિજય છે. તેની રાજ્યધાની “સુસીમા”
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy