SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ મારી દુકાનની સત્તાને લાયક નથી. દુકાનમાં આ દિવસ ધર્મ ચાન કરવાથી દુકાન ચાલે નહિ, અને બધું પડી ભાંગે. પછી - તેણે અચંદ નામને દિકરાને પુછયું કે, તને દુકાનની સત્તા આ પીએ, તે તું શી રીતે ચલાવે ? - અચંદ –બાપા ! ને મને દુકાનની સત્તા આપે છે. હું મારા બધા પ્રજન સાધી લઉં. આ દિવસ પસાજ . વિચાર કરૂં. પિસે કેમ વધે ? પિસે પૈસાને કેવી રીતે વધારે ? એ બાબતને આ દિવસ વિચાર કરૂં. સવારથી તે રાત સુધી ખાતાં, પીતાં, ઉઠતાં અને બેસતાં પિસાનાજ વિચાર કરૂં જાત . જાતના સોનાનાં ઘરાણું ઘડાવું, અને રહેશત વધાર્યો કરૂ. અર્થ' ' ચંદના આ વિચાર સાંભળી ભીમશેઠે વિચાર્યું કે, આ તે ખરેખર અચંદ છે, તે પણ દુકાનની સત્તાને લાયક નથી. પાઠ ૩૭ મો. ધર્મ, અર્થ, કામ બરાબર સેવવાં - ભાગ ૨ જે.. લીમ કામગંદ નામના ત્રીજા દીકરાને બોલાવીને પુછયું કે, દીકરા! તને દુકાનની કુલ સત્તા આપવી છે, તે તું ચલાવી છે. હીશ કે નહી? કામચંદ પ્રત્યે બાપા નું ખુબ જ * * * +1 1 .5 *;
SR No.011509
Book TitleJain Dharm Pravesh Pothi 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1907
Total Pages159
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy