SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૨) તેણે વિચાર કર્યો કે, આજે આખા દિવસમાં મારા જ્ઞાનમાં શે વધારે થયે? આજે હું ધર્મના ચાર ભેદ શીખે, દાન, શીલ, તપ અને ભાવ. આ વાત તેણે પિતાની નિત્ય પથીમાં નોંધી લી ધી. એવી રીતે તે હમેશાં જ્ઞાનને વધારે કરતો હતો. એમ કરતાં આખરે તે જૈનને માટે પંડિત બની ગયે. - - - સારોઘ. શ્રાવકે દિવસે દિવસે પિતાના જ્ઞાનમાં વધારો કરે, અને આજે કેટલું જ્ઞાન વધ્યું ? તેને રાત્રે વિચાર કરવો. એમ કરવાથી શિવચંદ્રની જેમ જ્ઞાતીના પંડિત થઈ જવાય છે. - - સારાંશ અને. ૧ ગૃહસ્થ શ્રાવકે શેમાં સંતોષ ન રાખવે ? ૨ દિવસે દિવસે શેમાં વધારે કરે? . ૩ જે માણસમાં વધતું જ્ઞાન ન હોય ત કે સમજ ? : ૪ પોતાના આત્મામાં શેને વિચાર કરે ? * ૫ શિવચંદ્ર કે શ્રાવક હતો? તેનામાં મોટામાં મોટો ગુણ શો હતે ? ( ૬ તે શેની નેંધ લેતે હતો ? : : ૭ શિવચંદ્ર મુનિ પાસેથી શું સાંભળ્યું હતું ? '', ૮ ધર્મના કેટલા પ્રકાર છે ? તેનાં નામ આપે. . હું આખરે શિવચંદ્ર કે થયો હતે ? *
SR No.011509
Book TitleJain Dharm Pravesh Pothi 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1907
Total Pages159
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy