________________
પ્રસ્તાવના.
શ્રી જૈન ધર્મ પ્રવેશ પિછીના બે ભાગ અમારા તરફથી પ્રસિદ્ધ થયા છે. તેને આ ત્રીજો ભાગ છે પ્રથમના બે ભાગોમાં જે જ્ઞાન આપવામાં આવ્યું છે તેના કરતાં વધારે ચઢિઆતા વિષયે આ
ભાગમાં લેવામાં આવ્યા છે, તેમજ પાછળના ભાગમાં આવેલા - વિષને પુનરાવર્તનરૂપ લઇ તેને કાંઈ વધારે વિસ્તાર કર્યો છે.
શ્રી જૈન ધર્મ રૂપી વિશાળ જ્ઞાનસાગરમાં પ્રવેશ કરવાને સુગમ પડે એવો મૂળ ઉદેશ આ પુસ્તકોને છે અને તે માટે પુસ્તકને કિયા, ધર્મ, નીતિ અને તત્વ એ ચાર વિભાગમાં વહેચેલું છે. બાળકોની શક્તિ અનુસાર પ્રત્યેક ભાગનું જ્ઞાન થવાને માટે તે સંબંધી પાઠની ચેજના કરેલી છે. ધર્મ તત્વ સંબંધી જ્ઞાન બાળકને આપવું રહેલું નથી, અને તે માત્ર તત્વજ્ઞાન, કે ક્યિાં વિગેરેની વાતજ બાળકોને કહેવામાં આવે તો તેમનાથી તે સમજાય નહિ એ વારતવિક છે, માટે બનતાં સુધી સર્વ વિષને વ્યાવહારિક તેમાં ઉતાર્યા છે, અને બાળકોને રૂચિકર તથા પ્રિય થઈ પડે એવી ચેજના કરેલી છે. ' ' .
આ પુસ્તકમાં શ્રાવક વર્ગમાં ગચ્છ સંબધી જે ભેદ તે અક્ષમાં નહિ લેતાં માત્ર સર્વ શ્રાવક વર્ગને સામાન્ય રીતે ઉપયેગી થાય તેવી રીતે દર્શન, પૂજા, સામાયક; પ્રતિકમણ વિગેરેની આવશ્યકતા તથા તેનું ફળ એ પાઠો આપ્યા છે. પ્રતિકમણાદિ આવશ્યક પ્રત્યેક ગચ્છના શ્રાવકે પોતપોતાના વતંત્ર શિખે તેજ ઠીક થાય એવી અમારી માન્યતા છે, કારણ કે ગચ્છના સર્વ એવા ભેદો લક્ષમાં લઇ સર્વને ઉપયોગી થાય એવી એ વિષયની સામાન્ય