SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અને રૂચી ઉપરાંત ભેજન કરતા હતા. એક વખતે માધવ વેપારના આ કામમાં પડેલે, તેથી તેણે જે તે ખાઈને આખો દિવસ કાઢ, તેણે તે દિવસે નિયમસર ખાણું લીધું જ નહીં. પિતાની તબીયતને માફક ન આવે તેવા પદાર્થો ખાવાથી તેના પેટમાં ભાર રહે, અને તેમાંથી તેને ઝાડાને ભારે રોગ થઈ પડે. આખરે તેજ રેગમાં છે તે પિતાને પ્રાણ ઈ બેઠે. - સારધ. દરેક ગ્રહસ્થ શ્રાવકે વખતસર અને રૂચી પ્રમાણે ખાણું I લેવું જોઈએ. તેમ નહિ કરવાથી માધવની જેમ મરવું પડે છે. દરેક છોકરાએ બાળપણથી ખાઉકણપણાને નઠારે સ્વભાવ ન રાખ જોઈએ, સારાંશ મનો, ચારાશી મના, ' ' . . . . . . . ' - - ૬ ગૃહસ્થ શ્રાવકે જમવાને માટે શું કરવું જોઈએ ૨ કયારે અને કેવા પદાર્થો જમવા? ૩કેટલું અને કયાં સુધી જમવું જોઈએ? કે રૂચિ ઉપરાંત જમવાથી શું થાય છે ? ૫ માધવ કોણ હતું, અને તે કે હતે? ૬ માધવને નઠારી ટેવ શું હતી, અને તે કયાં સુધી રહી હતી ! 'છ માધવનું મરણ શાથી થયું હતું
SR No.011509
Book TitleJain Dharm Pravesh Pothi 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1907
Total Pages159
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy