SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) ૨ બે જાતનાં પાપ વિષે સમજાવે. : ૩ શ્રાવકે પાપને માટે શું કરવુ જોઈએ ? ૪ મધુશમા કેવા હતેા, અને તેને માટે (દેવશમાએ) શું કર્યું હતું ? ૫ મધુશમાને પાપના ભય કોના કહેવાથી લાગ્યા હતા ? હું આખરે મધુશમાનું શું થયું ? મન પાઠ ૧૫ મે. પોતાના ધર્મને હાની ન પહોંચે, તેવા દેશાચાર પાળવા. ગ્રહસ્થ શ્રાવકે પેાતાના દેશમાં ઘણા વખતની રૂઢિથી જે સારા આચાર ચાલ્યા આવતે હાય, તે ખરાખર પાળવા, પાતાના દેશમાં ખાવા પીવાની અને પેહેરવા ઓઢવાની જે સારી રીત હૈાય, તે રીતને ગૃહસ્થ શ્રાવકે કર્દિ પણ છેડી દેવી ન જોઇએ. જે પેાતાના દેશાચારને પાળે નહીં, તેની સાથે દેશના તમામ લોકો વિરેધ કરે છે. કદિ દેશાચારમાં આપણને કોઇ નઠારી રૂઢિ લાગતી હોય, પણ જ્યાં સુધી લેાકેા તે રૂઢિને છેડી દે નહિ, ત્યાં સુધી આપણે તે રૂઢિને વળગ્યા રહેવું. જો તે રૂઢિ લેકીને ઘણીજ હાનિ કર નારી હાય, તે લેાકેાને તેની સમજણ પાડી, પછી સર્વેની સાથે તે રૂઢિને ત્યાગ કરવા જોઇએ દેશાચારને છોડી દઇ સ્વતંત્રપણે વર્તે. વાથી માણસ યશેલાલની જેમ લેકમાં વગેાવાય છે, અને ઠેકાણે ઠેકાણે તેનુ' અપમાન થાય છે. તિલપુરમાં યશેલાલ નામે એક જુવાન શ્રવા હતા. તે વે પારને માટે બહાર ગામ ગા, કેટલાં વર્ષ શ્રી મહાર ગામ રહી,
SR No.011509
Book TitleJain Dharm Pravesh Pothi 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1907
Total Pages159
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy