SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે રાજાને જરા ભાન આવ્યું. મુનિ બેલ્યારાજા! તું ખરે ખરે જન થઈને આ શું કરે છે રાજાએ પુછયું? મહારાજ ! હું શું કરું છું અને મને શું થયું છે ? તે કહે મુનિ બેલ્યા-રાજા ! - તું તારી ઇંદ્ધિને વશ રાખી શકે નહીં, તેનું આ પરિણામ છે. પહેલાં તે બાઈનું ગાયન સાંભળી તું તેની પાસે દોડી ગયે, - પછી તેને સુંદર જોઈ, તેમાં આશક થયો, પછી તે તેની પાસેથી - રસ પીધો, અને તે સુગધી કુલ યું. કાન, આંખ, જીભ અને નાક, એ ચાર ઇંદ્રિયને તું વશ કરી શકે નહિ, માટે તારી આ સ્થિતિ થઈ. રાજા તરત સારી રીતે સમજી ગયે, અને પછી - તે મુનિની પાસે દીક્ષા લઈને રાજ્ય છેડી ચાલી નીકળે. સારબંધ. ચકેતુ રાજાની જેમ માણસે ઈદ્રિયને વશ થવું નહિ. ઇદ્રિને વશ થવાથી ચંદ્રકેતુની જેમ નઠારી સ્થિતિમાં આવી જવાય છે. સારાંશ પ્રા. ૧ ઇંદ્રિયોને જીતવી અને ઇન્દ્રિયને ન જીતવી, તેથી શું થાય છે? ૨ ચંદ્રકેતુ રાજા કે હતા ? ૩ ચંદ્રકેતુ રાજા કેવી રીતે નઠારી સ્થિતિમાં આવ્યા હતા ? જ ચંદ્રકેતુ રાજાને કોણે અને કેવી રીતે કે આ હતા ? : ' ' ', ‘, ' *
SR No.011509
Book TitleJain Dharm Pravesh Pothi 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1907
Total Pages159
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy