SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ . ( ૧૦ ) . . સારધ. . . દરેક શ્રાવકે માધવની જેમ હમેશાં ધર્મમાં વર્તવું જોઈએ અને બીજાને જે બોધ આપ, તે પ્રમાણે પોતે પણ ચાલવું જોઈએ; તેમ નહીં કરવાથી મનસુખની જેમ પસ્તા થાય છે સારાંશ પ્રશ્ન : ૧ માધવ કે છેક હતા? ૨ મનસુખ કે છોકરો હતા ? ૩ મનસુખને માધવે શું કહ્યું હતું ? ૪ સામાયિક કરવાને વખતે મનસુખ શું કરતું હતું ? ૫ માધવના કહેવાથી મનસુખે શું કહ્યું હતું ? ૬ છેવટે મનસુખે શેનાં પચ્ચખાણ લીધાં હતાં ? - : : ' ' પીઠ ૫ મા. પ્રતિક્રમણ . " દેવપુરીમાં દયાધર કરીને એક શ્રાવકને છેક હતા. તે એક વખતે ઉપાશરામાં મુનિના મુખનું વ્યાખ્યાન સાંભળવા ગયે. ત્યાં તેણે એવું સાંભળ્યું કે “ સંસારી જીવ રાત અને દિવસ પાપ કયાં કરે છે.” આ વચન સાંભળતાં જ તેના મનમાં ચિંતા થવા લાગી. દયાપર ધર્મ ઉપર ઘણે આસ્તિક છેક હેતે, તેથી તેના મનમાં ઉચાટ થવા લાગ્યા કે, હવે મારે શું કરવું ? હું પણ સંસારી છું, તે મારાથી પણ હંમેશાં પાપ થતું હશે. જયારે - રેજો રેજ પાપ વધતાં જશે, તે પછી મારે નરકમાં પડવું ૫
SR No.011509
Book TitleJain Dharm Pravesh Pothi 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1907
Total Pages159
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy