SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ( @૪) ૬ દુર્મુખ કેવા હતા ? છ તેની ઉપર લેકે ની અપ્રીતિ કેમ થઈ હતી ? .. ૮ તે સુમુખ શાથી કહેવાચા પાઠ ૪૪ મે, ગૃહસ્થ શ્રાવકના સામાન્ય ધર્મ વિષે. ઉપજાતિની ચાલ, દુરાગ્રહે ચિત્ત કદિ ન ધારા, વિશેષથી જ્ઞાન સદા વધારી; અતિથિ સેવા સુખથી પ્રસાર, ગૃહસ્થના તે શુભ ધર્મ ધારો, 'પરસ્પર જેમ ન થાય આધા, ધર્માર્થ ને કામજ તેમ સાધા; ત્રિવર્ગના તે *સુખકાર ધારા, ગૃહસ્થના તે શુભ ધર્મ ધારા, વિચાર ચાલે વળ દેશ કાળ, પવિરૂદ્ધ દૂર કરીને કુ ચાલ; ૧ સાંભળવાની ઇચ્છા, ૨ સાંભળવું, ૩ સાંભળીને ગ્રહણ કરવું, ૪ તેને ધારી રાખવું, પ તર્ક કરવા, ૬ સમાધાન કરવું, છ અર્થ જાણવા. ૮ તત્વનું જ્ઞાન એ આંઠ ગુણ બુદ્ધિના કહેવાય છે. ૨ સારા ગુણુ ઉપર પક્ષપાત કરવા. ૧ માંડમાંડી. ૨. બાધ ન આવે તેમ ૩ ધર્મ, અર્થ અને ક્રામ એ ત્રણતા વર્ગ તે ત્રિવર્ગ, ૪ સુક્ષ્મ કરનારા ધારા-રીવાજ, ૫ વિરાધવાળા, કે તારા રીયાજ
SR No.011509
Book TitleJain Dharm Pravesh Pothi 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1907
Total Pages159
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy