SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ-નેત્રાદિક ઈદ્રિયને વિષયોમાંથી રોકીને જે કર્મ બંધનના મોહરૂપ પ્રહમાં મૂછવંત રહે છે તે અજ્ઞાની છે. તેણે કર્મના બંધનને છેદ્યા નથી, તેણે સગથી મુકિત મેળવી નથી અને તે અજાણ પુરુષ ભવાંધકારમાં છે, તેને ભગવંતની આજ્ઞની પ્રાપ્તિ નથી, એમ હું કહું છું. मूलम-अस्स मस्थि पुरा, पच्छा मज्झे तस्स कुओ सिया से हु पन्नाणमंते बुध्धे आरंभोघाए, सम्प्रमेयंति पासप, जेण बंधं, छह घोरं परियाद च पारणं लिछिश्य पाहिरंग च सोय, निकम्मदंसी इह मच्चिपहिं सम्माण स्फलं तृण तओ निजाइ वेवी सु. १८४|| અર્થ-જે જીવને પૂર્વકાળમાં જ્ઞાન થયુ નથી અને પછી જ્ઞ ન થવાના કેઈ સગો નથી, તેને | મધ્યમાં એટલે કે વર્તમાનકાળમાં સમ્યગજ્ઞાન કયાથી થઈ શકે ? તે ખરેખર પ્રજ્ઞાવંત બુદ્ધ પુરુષ છે કે જે (આંતરિક અને બાહ્ય) આરંભેથી વિરો છે, એનું આરત્યાગનું સાધન સામ્યમ્ છે તેમ તમે જુઓ, જેના વડે તે બ ધને, દારૂણ વધને અને ભયંકર પરિતાપને તજી દે છે. તે પુરુષ બાહ્ય (સેનારૂપામાતાપિતા અને પુત્ર–કલત્રરૂપ સંયોગના) પ્રવાહને છેદી નાખીને વર્તે છે તે મરણશીલ માણસોમાં કમરહિત અવસ્થા મોક્ષને અનુભવના છે. કમેને સંસારરૂપ ફળને ઉપજાવનારા જાણને વેદ એટલે પ્રાચીન જ્ઞાનને જાણનાર તેમાંથી દૂર થાય છે. मूलम-जे खल भो। बीरा समिया सहिया सया जया संघडदंसिणो आरोवरया अहातहं लोपं उवेहमाणा पाईणं पडिणं दाहिणं उईणं, इय सच्चंति परिचिटिंटसु, साहिरुमामो गगं “वीराणं, समियाणं तहियाणं सया जयाणं संघडदंसीणं आओपर चाणं अहातह लोयं समुवहेमाणाणं, किमस्थि उपाही ? पासगरस न Fि त्यि ति वेमि ||सू. १८५|| અર્થ-અહો! જે ખરેખર વીર પુરુષો છે, સમિતિવંત, ગુણે થી ડિત, સદાયે યત્ના કરનારા, કાર્યકારણ ભાવને જોનારા, કષાયરૂપી આમામાથી ઉપરત થયેલા, યથાર્થ રીતે લોકને જાણીને તેની ઉપેક્ષા કરનાર, પૂર્વ દિશામા, પશ્ચિમ દિશામાં, દક્ષિણ દિશામાં ઉત્તર દિશામા, એમ બધે જ સત્યની અંદર તેઓ રહેલા છે. તે વીર પુરુષોનું, સમિતિવંતોનુ, ગુણોથી સહિતનું, સદાએ થના કરનારાઓનું, કાર્યકારણ ભાવને દેખનારાઓનું અને કષાય આત્મામાંથી ઉપરત થયેલાઓનું, તેમજ યથાર્ય રીતે જગતના સ્વરૂપને જાણનારાઓનું જ્ઞાન અમે જણાવીશું શિષ્ય પૂછે છે કે જ્ઞાની પુરુષને શી ઉપાધિ હોય છે ? (શાસ્ત્રકારો કહે છે કે – વિવેકથી વિચાર કરનારને ઉપાધિ હોતી નથી અને થવાની નથી, એમ હું કહું છું. દતિ ચોથા અધ્યયનને ચોથે ઉદ્દેશક પૂરો
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy