SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ આ જેમણે શસ્ત્ર ત્યાગ કર્યો છે, એવા કમને ક્ષય કરનાર સર્વજ્ઞનુ દહન . કર્મનું ગ્રહુણ કરવું જેણે ટાળ્યું છે અથવા નિયું છે તે પૂર્વના પિતાના કર્મોને ભેદનાર છે. વિચારવાન જ્ઞાની સાધકને શી ઉપાધી છે હોતી નથી અને છે નહિ, એમ હું કહું છું ઈતિ ત્રીજા અધ્યયનને થે ઉદ્દેશક પૂઃ ત્રીજુ અધ્યયન પૂર્ણ સમ્યકત્વ નામના ચતુર્થ અધ્યયનનો પ્રથમ ઉદ્દેશક આગળના અધ્યયનમાં ભાવનિદ્રાનો ત્યાગ પ્રમાદથી પડતાં દુઃખે, માત્ર દુ ખ સહન કરવાથી સંયમ થતું નથી પણ વિવેક ઉત્પન્ન કરે જ ઘટે તેવું નિરૂપણ અને સાધનોમાં વિષયકષાયના ત્યાગનું મહત્ત્વ ભગવંતે દર્શાવ્યું છે. આ અધ્યયનમાં સમ્યકત્વનું સ્વરૂપ દેખ'ડવાને હેતુ છે આ ધર્મ અનાદિને છે, અને ત્રણે કાળના તીર્થકરેએ તે નિરૂપે છે. તેમાં અહિંસા એ પાયા રૂપ છે. આ અહિંસા સિદ્ધ કરવા માટે અર્થાત ભાવ અહિંસા પ્રગટાવવા માટે વિષયકપાચેનો ત્યાગ અને ઉપસર્ગ પરિસહ બાબત તિતિક્ષા જરૂરી છે એમ બતાવ્યું છે. વળી કેટલાક જીવ અનાદિથી ક્રૂર કર્મોના છંદીલા બની જાય છે તેમને જાગૃત થવાને ઉપદેશ છે, આ તે સમાન જ ઉપદેશ દેશે, હિંસાને ઉપદેશ દેશે નહિ એમ જાવીને સાધકને સંયમમાં યત્નશીલ થવાનો અને અંતરથી અપ્રમત થવાનો ઉપદેશ અહીં આપે છે. એકના એક સ્થાને એક જીવને આશ્રવનું કારણ બને છે, તે જ સ્થાને રામ્યકત્વવંતને સંવરનાં સ્થાને બને છે એવી ગહન બાબત આ અધ્યયનમાં સ્પષ્ટ કરવામાં આવી છે. मूलम्-से चेमि जे अईया, जे य पडुप्पन्ना, जे य आगमिस्सा अरिहंता भगवंतो ते सव्वे एकमाइ कखन्ति, एवं भातन्ति, एवं पण्णविति पवं परूपिति सम्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता न हंसव्या, न अजाधेयव्वा, न परिघितधा, परियावेयव्या न उद्दवेयव्वा । एस धम्मे सुध्धे निइए, सासए, तमिच्च लोयं खेयण्णेदि पवेइए तंगहा उट्ठीएसु या, अणुट्रिपतु बा उपट्टिपमु वा अणुवटिपसु बा, उवरयदंडेसु वा अमुघरदंडेसु वा सोवहिएसु सा, अणोपहिपसु वा संमोगरपसु बा, असंजोगरपसु चा, तच्चं चेयं, तहा चेयं अरिसं જે ઘgs , ૨૬૬I અથ તે હે કહું છું કે જે થઈ ગયેલા તીર્થ કરે અને જે વર્તમાનના તીર્થ કરે અને જે ભવિષ્ય કાળના સર્વજ્ઞ ભગવંતે થશે તે બધા આ પ્રમાણે કહે છે, આ પ્રમાણે બોલે છે, આ પ્રમાણે શીખવે છે, અને આ પ્રમાણે પ્રરૂપણ કરે છે. “ સર્વે પ્રાણીઓ બે ઈકિયાદિ, ભૂતે તિ"ચ નારકાદિ, સન છે દેવમનુષ્યાદિ અને સર્વે સને પૃથ્વીજલાદિ છે તેને હણવા નહિ, તેમના પર સત્તા ચલાવવી નહિ, તેમને દાસ બનાવવા નહિ, તેમને સંતાપ આપ નહિ, અને તેમના પ્રાણ હરી લેવા નહિ.” આ ધર્મ વિશુદ્ધ છે, નીતિયુકત એટલે ન્યાય સિદ્ધ છે, શાશ્વત છે, અને તેનું સ્વરૂપ જોઈને ક્ષેત્રના જાણનાર તીર્થકરેએ જણાવ્યું
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy