SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ પ્રકાશકનું નિવેદન આ આગમગ્રંથેનુ પ્રકાશન એ અમારે માટે અત્યંત આનંદના વિષય છે. અમારા વડીલ શ્રી હંસરાજભાઈ કામાણીની આગમે છપાવવાની અને સરળ સુખેધ શૈલીએ ભાષાંતર લખાવવાની ભાવના હતી તેને માટે તેઓએ પૂજ્યશ્રી શતાવધાની રતનચ’છ મહારાજની સલાહથી ક્રાન્ફરન્સને રૂપિયા ૫દર હજારની રકમ આજથી છત્રીસ વર્ષ પૂર્વે આપેલી હતી તે પછી પણ અમારા કુટુમે આ ભાવનાની સફળતા માટે ફ્રાન્ઝરન્સને આ કાર્યો કરાવી લેવા માટે રકમે આપેલી તેથી શ્રી હુંસરાજભાઈની અભિલાષાને પ્રગટ કળરૂપે વિકસિત થયેલી જોઈ તે અમને અમારા પૂર્વજન્તુ સસ્કાર સંબધે ઋણ ચૂકવ્યાને કઈંક સંતાપ થાય તેમ હાવાથી અત્ય ́ત આનંદ થાય છે. અમને આશા છે કે અમે આ પ્રયત્ન ચાલુ રાખીને આગમેના જ્ઞાનને જનતાને માટે સુમેાધ બનાવી શકીશું અને શ્રી હસરાજભાઈની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવાનું કાર્યાં ચાલુ રાખીશું' આ કાર્ય માટે ાગ્ય દ્રવ્યતા વ્યય કરવા માટે અમે હુમેશા તત્પર છીએ, તેમ છતા આ કાર્યો જ્યારે હવે સિદ્દ થતુ જોઈ શકીએ છીએ ત્યારે પૂજ્ય મુનિશ્રી શતાવધાની મહારાજશ્રીના શિષ્ય શ્રી ડુંગરશી સ્વામીને અમે જેટલે આભાર માનીએ તેટલા આછે જ છે. અમે રાખેલા ઉદ્દેશ પ્રમાણે, વિઠ્ઠાતા તા ગમે તેના કઠણ ગ્રંથમાથી મેધ લઈ લે, પણ સામાન્ય અભ્યાસવાળા ભક્તિવંત સ્વાધ્યાય કરનારને આગમેનુ રહસ્ય સમજાય અને ભગવાન મહાવીર સ્વામીએ દર્શાવેલ સયમમા` પર તેમને ભક્તિ થાય તે અમારા આ પ્રયાસને અમે સપૂર્ણ રીતે કલિત થયેલા સમજીશું. શાસનદેવી શ્રુતદેવતા સર્વોના અજ્ઞાન અંધકારને ગુરુભક્તિ અને શાસ્ત્રભકિતથી દૂર કરે એ જ પ્રાના લિ॰ કમાણી ટ્રસ્ટના સંચાલકા
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy