SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણી – સર્વ દાનમાં અભય દાન શ્રેષ્ઠ છે, એ પ્રસિદ્ધ છે. પ્રાણીની સલામતી વગર જીવને ગયેલ કોઈપણ દાન નિરર્થક લાગે છેઅહીં હિંસક હણનાર પ્રાણીની આજ્ઞા વગર તેને પ્રાણ ખૂંચવી લે છે. તેથી ભગવાને તેને ચારીને લેપ કર્યો છે. મહાવ્રત ધારી મુનિને માટે એ સ્પષ્ટ છે. मूलम्-कप्पतिणे कप्पसिणे पाउं, अदुवा षिभूसाण, पुढो सत्थेहिं विउद्देति पत्थवि तेसिंणो fશરણ ! ઝૂ. ૨૮ | અર્થ :- (અન્ય જૈનેતર મતધારીઓ કહે છે કે, અમને જલને ઉપગ કપે છે, અમને પાણી પીવું કપે છે, અથવા વિભૂષા માટે તેને ઉપયોગ કર્ષે છે. (આમ કહીને તેઓ જુદા જુદા શસ્ત્રોથી અપકાયના જીવોની હિંસા કરે છે. તેમનું આ વચન આ બાબતમાં પણ આગમ નિશ્ચય કરનારુ નથી. मूलम-पत्थ सत्थं समारभमाणस इच्चैते आरंभा अपरिणाया भवन्ति । पत्थ सत्थं असमारंभे माणस्त इच्चेते आरम्मा परिणाया भवति । त परिण्णाय मेहावी णेष सयं उदयसत्थं समारंभभेज्जा, णेवन्नेहिं उदथलत्थं समारंभावेज्जा, उदयसत्थं समारंभतेयि अण्णे न समणु जाणेज्जा, जस्सेते उदयसत्थ समारंभा परिणाया भवंति से हु मुणी परिण्णायकम्मे त्ति बेमि ॥ स २९॥ અર્થ - અહીં (અપકલ્પની બાબતમાં) અને પ્રચંગ કરનારને ઉપર કહેલા આરંભે (હિંસક કર્મો) જાણ બહાર હોય છે. અહીં શોને પ્રયાગ ન કરનાર ને ઉપર કહેલા આરંભે જાણીતા હોય છે. તે જાણીને બુદ્ધિમાન પુરુષ જાતે પાણીના શસ્ત્રનો પ્રાગ ન જ કરે, બીજાઓ દ્વારા પાણીના શાસ્ત્રને પ્રયોગ કરાવે જ નહિ. તેમજ પાણીના શસ્ત્રને પ્રયોગ કરનાર અન્યને અનુમતિ આપે નહિ. જે મનુષ્યને આ અપકાયના શસ્ત્રના પ્રાગોની જાણકારી છે તે ખરેખર કર્મતત્વને જાણનાર મુનિ છે એમ હું કહું છું. ઈતિ તૃતીય ઉદેશક શસ્ત્ર પરિજ્ઞા નામે પ્રથમ અધ્યયનને ચેશે ઉદ્દેશક હવે ક્રમ પ્રાપ્ત તેજસકાયની દયા સંબંધે વર્ણન આવે છે. मलम्-से बेमि णेश सयं लोग अब्माइ फरखेज्मा, णेध अत्ताणं अब्माइ कखेज्जा, जेलोगं अब्माइ कखतिसे अत्ताणं अमाइकखति, जे अत्ताणं अमाइकखति से लोग अब्माइकखति (स् ३०) અર્થ –તે હું આ પ્રમાણે કહું છું કે તે જ્ઞાની) જાતે તેજસ્કાયના જીવ સમૂહને અપલાપ કરે નહિ. તેમજ પિતાના આત્માને અ૫લાપ કરે નહિ, જે તેજસ્કાય જીવસમૂહને અ૫લાપ કરે છે તે આત્માને અ૫લાપ કરે છે જે આમાને અપલાપ કરે છે ને તેજસ્કાય જીવસમૂહને અ૫લાપ કરે છે.
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy