SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ मूलम्-अहावरा चउत्था भावणा :-णिग्गंथे णं उग्गह सि उग्गहियंसि अभिक्खणं (२) उग्गहण सीलए सिया, केवली वूया-णिग्गथ्ण उग्गह सि उग्गहियंसि अभिक्खणं (२) अणोरगहणसीले अदिण्णं गिण्हेज्जा। णिग्गंथे-उग्गहसि उग्गाहिय सि अभिक्खणं (२) उग्गहणसीलए सिय ति चउत्था भावणा ॥ ८३१ ॥ અર્થ–હવે આગળની ચેથી ભાવના. નિગ્રંથ અવગ્રહ આજ્ઞા દ્વારા મેળવ્યા પછી વાર વાર આજ્ઞા ફરી તાજી મેળવવાના સ્વભાવવાળો હોય કેવળી કહેશે કે જે નિગ્રંથ વાર વાર અનુજ્ઞા મેળવવાના સ્વભાવવાળ ન હોય તે અદત્ત સ્વીકારે છે માટે અવગ્રહ વાગ્યા પછી વાર વાર અનુગા તાજી કરવાની ટેવ નિર્ચ થે રાખવી એ થઈ ચોથી ભાવના मूलम्-अहावरा पचमा भावणा :-अणुवीइमितोग्गहजाति से णिग्गंथे साहम्मिासु, णो अणणुवीड मिउग्गहजाती, केवली वूया-अणणुवीइमिग्गहजाती से णिग्गंधे साहम्मिण्सु अदिण्णं उगिण्हेज्जा। अणुवीइमितोग्गहजाती से णिग्गंथे साहम्मिएसु, णो अणणुवीइमित्तोग्गहजाती। पंचमा मावणा ॥ ८३२ ॥ અર્થ-હવે આગળની પાચમી ભાવના તે વિચાર કરી માપસર અવગ્રહ યાચના કરનાર સાધર્મિક (પિતા સમાન જૈન મુનિ) પાસેથી વિચારીને અવગ્રહ યાચના કરવાના સ્વભાવવાળે થાય કેવળી કહે કે જે વિચાર્યા વગર મુનિ પાસેથી અવગ્રહ લે તો મુનિઓ પાસેથી અદત્ત લેનાર તે થાય માટે સાધર્મિક પાસે પણ વિચારીને અવગ્રહની અનુજ્ઞા મુનિ માગી લે તે પાચમી ભાવના मूलम्-अत्तावताव महव्व सम्मं जाव आणा आराहिते यावि भवति। तच्चं भंते महव्यय અર્થ–આટલું કરવાથી મહાવ્રત મનુષ્ય દેહ વડે સારી રીતે સ્પર્શાય છે અને આજ્ઞાને આરાધક પણ મુનિ થાય છે આમ પ્રભુએ ત્રીજુ મહાવ્રત કહ્યું मूलम्-अहावर वउत्थं महाव्वयं:-पच्चक्खामि सव्वं मेहुणः-से दिव्य वा माणुस वा तिरिक्ख जोणिय वा, णेच सय मेहुणं गच्छे, तं चेव अदिण्णादाणवत्तव्वया भाणियबा जाव वासिरामि तस्सिमाओ पंच भावणाओ भवति ॥ ८३४ ।। અર્થ-હવે આગળનું ચોથુ મહાવ્રત. સર્વ મૈથુનના પચ્ચકખાણ કરુ છુ તે દિવ્ય, માનુષ કે તિય શનિ સ બધે હોય, જાતે તે મૈથુન સેવે નહિ હવે તે જ પૂર્વ અદત્ત ગ્રહણને પાઠ બોલો યાવત્ આત્માને મુકાવુ છુ તેની આ પાઠ ભાવનાઓ છે मूलम्-तथिमा पढमा भावणा-णो णिग्ग थे असिक्खण (२) इत्थीण कहं कहइत्तण सिया, केवली वूया-णिग्गेथे णं अमिक्खणं (२) इत्थीणं कहं कहमाणे संतिमेदा, संतिविभंगा, संतिकेवलिपण्णत्ताओधम्माओ भ सेज्जा। णो णिग्गंथे अभिक्खण (२) इन्थीण कहं कहए सिय त्ति पढमा भावणा ।। ८३५ ।।
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy