SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ २३७ मूलम्-जणं दिवसं समणस्त भगरओ महावीरस्स व्वाणे कसिणे जाव समुप्पण्णे, तण्ण दिवसं भवणवइ-वाणम तर-जोइसियविमाणवासि-देवेहिय देवीहिय य उव्वयंतहि जाव उपिजलगभूएयावि हास्था ।। ८१० ॥ અથ–જે દિવસે શ્રમણ ભગવાન મહાવીરને નિર્વાણરૂપ આવ્યું યાવત્ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે દિવસે ભવનપતિ, વ્યાનવ્ય તર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવોએ અને દેવીઓએ ઉતરતા અને ઊંચે જતા એક મોટો ખળભળાટ કરી મૂકે मूलम् तओण समणे भगवं महावीरे उप्पण्णजागदसणघरे अप्पाण' च लोगं च अभिसमेक्ख पुध देवाण धस्ममाइक्खति, तओपच्छा मणुस्साण ॥ ८११ ॥ અર્થ–ત્યારે શ્ર. ભ મહાવીરને જ્ઞાનદર્શન ઉત્પન્ન થયા તે ધારતા તેઓ લેકને જાણીને પૂર્વે દેવોને ધર્મ કહે છે, પછીથી મનુષ્યને કહે છે मूलम्-तओणं समणे भगवं महावीरे अप्पण्णणाणदंसणधरे गोयमाईणं समणाणं णिग्गंथाणं पच महब्वयाई सभावणाइ छज्जीवनिकायाई आइक्खइ, भासइ, परुवेइ तंजहा:-पुढविकाए जाव तसकाए ॥ ८१२ ॥ અર્થ–પછી શ્રમણ ભગવાન મહાવીર ઉત્પન્ન થયેલ જ્ઞાનદશનને ધારણ કરનાર ગૌતમ વગેરે શ્રમણ નિર્ચ ને ભાવનાસહિત પંચ મહાવ્રતો અને છ જવનિકા કહે છે અને સમनवे छे, म पृथ्वीय...यावत् साय. मूलम्-पढम भते महब्वयं, पच्चक्खामि सव्वं पाणाइवायं; से सुहुमं वा; बायरं वा, तसं था, थावरं वा, नेव सयं पाणाइवायं करेज्जा (३), जावज्जीवाए तिविहतिविहेण मणसा वयसा कायसा। तस्स भ ते पडिक्कमामि, निदामि, गरिहामि, अप्पाणं वोसिरामि, तस्सिमाओ पंच भावणाओ भवति ॥ ८१३ ॥ અર્થ–હે ભગવંત, હું પ્રથમ મહાવ્રતના પચ્ચકખાણ અર્થાત્ સર્વ પ્રાણહિસાના પચ્ચકખાણ લઉ છું તેણે સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર, જાતે પ્રાણહિસા કરવી નહિ (કરાવવી નહિ, અનુમેદવી નહિ) જીવનપર્યત ત્રિવિધ ત્રિવિધે, મનવચન અને કાયાથી તે દોષમાથી ભગવદ્ હું પાછો ફરું છું હુ નિદુ છુ, તિરસ્કારું છું, અને આત્માને છુટો કરું છું તે પ્રથમવતની આ પાચ ભાવનાઓ છે मूलम्-तथिमा पढमा भावणा :-इरियासमिए से णिग्गंथे, णो अणइरियासमिए त्तिः केवली वूया-अणइरियासमिते णिग्गंथे पाणाई (४) अभिहणेज्ज चा, वत्तेज्ज वा, परियावेज्जं वा, लेसेज्ज वा, उद्दवेज्ज वा। इरियासमिए से णिग्गंथे, णो इरियाअसमिए त्ति पढमा भावणा
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy