SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ઓના, ફરવાના માર્ગોના, દ્વારાના, મુખ્ય દરવાજાના, કે એવા પ્રકારના વિવિધ કઈ પણ શબદો સાભળી, સાભળવાની અભિલાષાએ મુનિ તે દિશામાં જવા વિચારે નહિ मूलम्-से भिक्खू वा (२) अहावेगयाइ सदाइ सुणेति, तंजहा, तिगाणि वा, चउक्काणि वा, चच्चराणि वा, चउम्पुहाणि वा, अण्णपराईचा तहप्पगाराई सद्दाइको अभिसंदारेज्जा गमणाप ॥ ७४० ॥ અર્થ–હવે તે ભિક્ષ કે ભિક્ષણી કેટલાક શબ્દો સાભળે જેમ કે ત્રિભેટાના, ચેકના, ચરાના, ચરસ્તાના કે એવા પ્રકારના કેઈ પણ શબ્દ સાભળી, તે સાભળવાની અભિલાષાએ મુનિ તે દિશામાં જવા વિચારે નહિ मूलम्-से भिक्खू वा (२) अहावेगइयाई सवाई सुणेति, तंजहा, महिसठाणकरणाणि वा, वसभट्ठाणकरणाणि वा, अस्सट्ठाणकरणाणि वा, हथिट्ठाणकरणाणि वा जाव कपिजलट्ठाणकरणाणि वा, अण्णयराइ वा तहप्पगाराइ सदइ णो अभिसंधारेज्जा गमणाए || ७४१ ॥ अर्थ-वे ते मुनि (२) मा uो सालणे, रेभ पायाना तमेसाना, महना वाडाना, . ઘોડાના તબેલાન, હાથીની ગજશાળાના, યાવત્ ચાતક પક્ષીના વાડાના કે તે પ્રકારના અનેરા શબ્દો સાભળી, મુનિ સાંભળવાની ઈચ્છાએ તે દિશામાં જવા વિચારે નહિ मूलम्-से भिक्स वा (२) अहावेगइयाइ सदाइ सुणेति, तंजहा, महिसजुद्वाणि वा, वसभ जट्टाणि वा, अस्सजहाणि वा, हस्थिजद्वाणि वा, जाव कविजलजुद्वाणि वा, अण्णयराई वा तह पगाराडो अभिसंधारेज्जा गमणाए ।। ७४२ ॥ અર્થ–હવે તે મુનિ (૨) કેટલાક શબ્દો સાંભળે, જેમકે પાડાના યુદ્ધના, બળદના યુદ્ધના, ઘોડાના યુદ્ધના, હાથીના યુદ્ધના, યાવત્ કપિ જલ પક્ષીઓના યુદ્ધના, તે તે પ્રકારના અનેરા શબ્દો સાભળી, મુનિ સાભળવાની અભિલાષાએ તે દિશામાં જવા વિચારે નહિ मूलम्-से भिक्खू वा भिक्षुणी वा अहावेगयाइ सद्दाइ सुणेति, तंजहा, पुब्बजूहियटठाणाणि वा, हयजूहियाणाणि वा, गयजूहियट्ठाणाणि वा, अण्णयराइ वा तहप्पगाराइ को अभिसधारेज्जा गमणाण || ७४३ ॥ અર્થ-હવે તે મુનિ અથવા સાધ્વી કેટલાક શબ્દ સાભળે, જેમકે પૂર્વ કથિત (પાડા-બળદના) જૂથમાં રહેતા થતા શબ્દો, ઘોડાના સમુદાયના, હાથીના સમૂહના કે તે પ્રકારના અનેરા શબ્દો સાંભળી, તે સાંભળવાની અભિલાષાએ મુનિ તે દિશામાં જવા વિચારે નહિ. मलम्-से भिवग्वृ वा भिक्खुणी वा जाव सुणेति, तंजहा,पअकखाइ-यहाणाणि वा, माणुम्माणि ट्ठाणाणि वा, मयाहयणइगीय-वाइयतंति-तल-ताल-तुडिय-पड्ढप्प वायट्ठाणणि वा, अण्णयराई वा नहप्पगाराई णो अभिसंघारेज्जा गमणाय ॥ ७४४ ॥
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy