SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ અધ્યયન ૨૦ મુ मूलम्-से भिक्खू वा सिक्खुणी चा मुड गसहाणि वा, नदीमुह ग सहाणि वा, ज्झल्लरिसहाणि वा, अण्णयराणि वा, तहप्पगाराणि विरुवरुया णि वितताइ लद्दाई कण्णसोयडयाए णो अभिसंघारेज्जा गमणा ॥ ७३१ ॥ અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણ મૃદંગના તાલ, બાર પ્રકારના વાદ્યને સ્વર (નંદી), ઝાલરના રણકાર કે બીજા તેવા પ્રકારના વિવિધ વિસ્તરતા સ્વરો કણ પ્રવાહે પડે તે હેતુએ તે સ્થાને જવાને વિચારે નહિ मूलम्-से भिग्य वा (२) अहावेगड्याइ सहाइ सुणेति, तंजहा, वीणासहाणि वा, विपंचिसहाणि वा, वच्चीगसहाणि वा, तुणयलद्दाणि वा, पणयसहाणि वा, तु वचीणिय सहाणि वा, दुकुलसदाणि ग, अण्णयराड वा तहप्पगाराइ विरुवरुवाणि सदाणि तताइ कण्ण सोयपडियाए णो अभिसघारेज्जा गमणाए ॥ ७३२ ॥ અર્થ-હવે તે ભિક્ષુ કે ભિક્ષણ કેટલાક સ્વરે જ્યારે સાભળે જેવા કે વીણાના સ્વરે, વિપ ચીન સ્વરે, દિલરૂબાના સ્વર, ત બૂરાના સ્વર, સિતારના સ્વર, તુ બવીણાના શબ્દ, રેશમી ત તુથી થતા શબ્દો કે એવા કેઈ પણ વિવિધ સ્વરે વિસ્તરેલ જાણું સાભળવા માટે ત્યાં જવા વિચારે નહિ मूलम्-से भिक्खू वा (२) अहावेगइयाइ सद्दाइ सुणेति, तंजहा, तालसदाणि वा, क सतालसद्दाणि वा, लत्तिय सद्दाणिं वा, गोहिय सद्दाणि वा, किरिकिरिय सहाणि वा, अण्णयराणि वा तहप्पगाराड विरुवरुवाई तालसहाइ कण्णसोयपडियाए णो अभिसधारेज्जा गमणाण ॥ ७३३ ॥ અર્થ–હવે તે ભિક્ષુ કેટલાક સ્વરે, જેવા કે કરતાળના શબ્દ, ઝાઝપખાજના શબ્દો, મજિરાના શબ્દ, પીપુડાના સ્વરે, વશવાજિત્રના સ્વર કે તેવા પ્રકારના વિવિધ તાલયુક્ત સ્વરો સાભળવાની અભિલાષાએ તે દિશામાં જવા ઈછે નહિ मूलम्-से भिस्वृ वा (२) अहोवेगइयाइ सद्दाइ सुणेति, तंजहा, संखसहाणि वा, वेणुसहाणि वा, वंससंहाणि बा, खरमुहीसहाणि वा, परिपिरियसहाणि वा, अण्णयराइ वा तहप्पगाराई विरुवरुवाइ सहाट झुसिराइ कण्णसोयपडियाए णो अभिसधारेज्जा गमणा ॥ ७३४ ॥ અર્થ-હવે તે ભિક્ષુ કેટલાક સ્વરો જેવા કે શ ખના નાદ, મુરલીના સ્વર, વાસના બ્યુગલના સ્વર, ખરમુખીના શpદ, શરણાઈના શo દ કે તેવા પ્રકારના વિવિધ શબ્દ સાભળે તો તે વાયુથી ઉત્પન્ન થતા વિવિધ સ્વરે સાંભળવાની અભિલાષાએ મુનિ તે દિશામાં જવા વિચારે નહિ. मूलम्-से भिग्य बा (२) अहात्रे गइयाइ सहाइ सुणेति, जहा, वप्पाणि वा फलिहाणि वा,
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy