SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ અર્થ–વળી મુનિ જે સ્થ ડિલની બાબતમાં એમ જાણે કે આ કિલ્લાના ઊંચા સ્થાન, ફરવાનાં સ્થાન, દરવાજા, અથવા મેટા દરવાજા છે, તે તેવા પ્રકારનાંમાથી કઈ થંડિલમાં તે શૌચાદિ કરે નહિ मूलम्-से भिक्खू वा (२) से जं पुण थडिल जाणेजा-तियाणि वा चउक्काणि वा चक्कराणि वा चउम्मुहाणि वा-अण्णयरंसि वा तहप्पगारंसि डिलसि णो उच्चारपासवणं वासिरेज्जा ॥ ७२३ ॥ અર્થ–વળી મુનિ (૨) જે જાણે કે આ ત્રણ રસ્તાન મેળાપ, ચોક, ચ, અથવા ચાર રસ્તાને મેળાપ છે, તે તે પ્રકારના કેઈ સ્થાનમા મુનિ શૌચ કે પેશાબ કરે નહિ. मूलम्-से भिक्खू (२) से उजं पुण थ डिल जाणेज्जा इ गारडाहेसु वा खारडाहेसु वा मडयडा हेसु वा मडययूभियासु वा मडयचेइएनु वा अण्णयरसि वा तहप्पगारंसि यडिल सि णो उच्चारपासवणं वोसिरेज्जा ॥ ७२४ ॥ અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણ જે એમ જાણે કે આ સ્થડિલ કોલસાની ભઠ્ઠીમા, કે ચૂના વગેરેની ભઠ્ઠીમા, સ્મશાનમાં, કે મરેલના સ્ટ્રય પાસે, કે મરેલની દેરી વ. પાસે છે, તો તેવા પ્રકારના સ્થાનમાં મુનિ શૌચ કે પેશાબ કરે નહિ मूलम्-से भिक्खू वा (२) से जं पुण थंडिलं जाणेज्जा-णदियाययणेसु वा पंकाययणेसु वा मुग्धाययणेसु वा सेयणवहलि वा-अण्णयरंसि वा तहप्पगार सि थंडिल सि णो उच्चारपासवणं वोसिरेज्जा ॥ ७२५ ॥ અર્થ–વળી તે મુનિ જે જાણે કે આ સ્થાન નદીના તીર્થ પર, કાદવ પર લેકે જ્યા આળોટે (ધર્મબુદ્ધિએ) ત્યા, પ્રવાહ પાસે કે સિચાઈ માટે માર્ગ પર છે, તે તેવા સ્થાન પર મુનિ શૌચાદિ ન કરે मूलम्-से भिक्खू वा (२) से जं पुण थडिल जाणेज्जा-णवियासु वा मट्टियखाणियासु, णवियासु वा गोप्पलेहियासु गवादणीसु वा, खणीसु वा, अण्णयरसि वा तहप्पगारंसि थंडिल सि णो उच्चारपासवणं वोसिरेज्जा ॥ ७२६ ॥ पथ-quी भुनि (२) ले म त स्थान, नवी (ता.) भाटीनी मायामा छ, કે નવી ગાયની ગમાણ છે, કે નવી ખાણ છે, તો તેવા પ્રકારના કેઈ. સ્થાનમાં ભિક્ષુએ કે ભિક્ષુણીએ શૌચ કે પેશાબ કરવા નહિ मूलम्-से भिक्व वा (२) से जं पुण थंडिल जाणेज्जा-डागवच्चंसि वा, सागवच्चंसि वा, मूलगवच्चंसि वा, हत्थंकखच्चंसि चा, अण्णयरसि वा तहप्पगारं सि थ डिल सि णो उच्चारपासवणं वोसिरेज्जा ।। ७२७ ॥
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy