SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ અર્થજેવા વસ્ત્રૌષણામાં કહ્યા તેવા ઇડા સહિત, વગેરે બધા આલાપકો ભણી લેવા. ફરક એટલો કે તેલથી, છૂતની, નવનીતથી કે સ્નિગ્ધ પદાર્થથી કે સ્નાનાદિથી લેપાયેલ પાત્ર જણાય તો તે પ્રકારના કેઈક નિર્દોષ સ્થાનમાં તેની પ્રતિલેખના કરી કરીને, પંજીપજીને જતનાથી તેને સાફ કરે मूलम्-ण्य खलु तस्स भिक्खूस्स भिक्खुणीए वा सामग्गिय जं सबठेहि सहितेहिं सया जपज्जासि त्ति बेमि ॥ ४० ॥ અર્થ—આ ખરેખર તે સાધુસાધ્વીની આચાર–સામગ્રી છે સર્વ બાબતોમાં ગુણસહિત એવા તેણે અપ્રમાદી રહેવુ, એમ કહું છું પહેલે ઉદ્દેશક પૂર્ણ થયે અધ્યયન ૧પમાને દ્વિતીય ઉદ્દેશક मूलम्-से मिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिडवायपडियाण पविठेसमाणे पुचामेव पेहाण पडिग्गहगं, अवहट्टपाणे, पमज्जिय रय, ततो सजयामेव, गाहावइकुलं पिडवायपडियाए गिक्खमेज वा पविसेज बा ॥ ६४१ ॥ અર્થ–તે ભિક્ષ કે ભિક્ષણી ભિક્ષા મેળવવાને ગૃહસ્થને ઘેર પ્રવેશ કરવાનો હોય ત્યારે પહેલેથી જ પાત્રને જોઈને, સચિત્ત વસ્તુ (કેઈ પાત્રમાં આવી હોય) દૂર કરીને, રજને પિજીને પછી જતનાથી ભિક્ષાથે ગૃહસ્થને ઘેર જાય છે ત્યાથી આવે મૂઢમુ-વહી સૂવા “મવાળા જેવું,” અંતરિહંસિ gm ઘા, વી વા, સર વા, વિજો 1 अह भिक्खूणं पुव्वोवदिडा एस पतिण्णा, जं पुवामेव पेहाए पडिग्गह, अवहट्ट पाणे; पमज्जिय रयं, ततो संजयासेच गाहावइकुलं पिंडवायपडियाए पविसेज्ज वा णिक्खमेज्ज वा | દર | અર્થ-કેવલી કહેશે, આ કર્મબંધનું કારણ છે. પાત્રની અંદર કેઈ જીવ હોય, બીજ હોય તેને સ તાપ થાય એથી જણાવવાનું મુનિને પૂર્વે જ જણાવ્યું કે પહેલેથી જ પાત્ર જોઈ, જીવજ તુ દુર કરીને, રજ પિજીને પછી જતનાથી ગૃહસ્થને ઘેર ભિક્ષાથે તેણે જવું કે ત્યાંથી પાછા આવવું मूलम्-से भिस्व वा भिक्खुणी वा गाहावइ-जाव-समाणे सिया, से परो आभिहट्ट अंतो पडिग्गहगंसि सीओदनं परिभाएत्ता णीहढ दलण्डजा, तहप्पगारं पडिग्गहगं परहन्थंसि वा परपादसि वा अफासुयं जाव णो पडिग्गाहेज्जा ॥ ६४३ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ ગૃહસ્થને ઘેર પ્રવેશે ને કદાચ તેને સામો માણસ લાવીને સ્વપાત્રમાં
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy