SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે જેને જોઈને ધારેલું પાત્ર મળે. જેમકે ગૃહસ્થ યાવતું દાસદાસીને તે પૂર્વે જ કહે છે આયુષ્માન, હે બહેન, મને આમાથી એક પ્રકારનું પાત્ર આપશે ? જેમકે તુ બડીનું પાત્ર ચાવત્ તે પ્રકારનું જે ધાયું હોય તે પાત્ર.” તે પ્રકારનું પાત્ર તે જાતે ચા અથવા સામી વ્યકિત તેને આપે છે તે સ્વીકારી લેશે આ બીજી પ્રતિમા. मूलम्-अहावरा तच्चा पडिमाः से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण पादं जाणेज्जा संगतिय वा वेजयंतियं वा, तहप्पगारं पायं सयं वा जाव पडिग्गाहेज्जा। तच्चा पडिमा ॥ ६३१ ॥ અર્થ–હવે એથી જદી ત્રીજી પ્રતિમા. તે ભિક્ષ કે ભિક્ષુણ જ્યારે પાત્રને લગભગ વપરાયેલું કે વારાફરતી વપરાયેલું છે તેવા પ્રકારનું પાત્ર જાણે ત્યારે તે જાતે માગી લે કે સામે આપે અને સ્વીકારે એ ત્રીજી પ્રતિમા. मूलम्-अहावरा चउत्था पडिमा,-से भिक्खू वा भिक्खुणी वा उज्झियधम्मियं पादं जाएज्जा जं च-पणे वहवे समणमाहणा जाव वणीमगा णावकंखंसि, तहप्पगारं पादं सयं वाणं जाव पडिगाहेज्जा। चउत्था पडिमा ॥ ६३२ ॥ અર્થ-હવે એથી જુદી ચેથી પ્રતિમા. તે ભિક્ષુ કે ભિક્ષુણી જયારે ફેંકવા ગ્ય પાત્ર જાણે અને જાણે કે જે ઘણા સાધુ. બ્રાહ્મણે યાવત્ ભિખારી તેને ઈચ્છતા નથી તો તે પ્રકારનું પાત્ર જાતે માગી લે કે સામે આપે, તે સ્વીકારી શકે છે આ થઈ ચેથી પ્રતિમા मूलम्-इच्चेयाणं चउण्हं पडिमाणं अण्णयरं पडिमं (जहा पिडेसणाए) ॥ ६३३ ॥ અર્થ આ ચાર પ્રતિમાઓમાથી કઈ એક પ્રતિમાને મુનિ ધારે (જે પ્રમાણે પિડેષણામાં કહ્યું છે તેમ) मूलम्-से णं एताण एसणाए एसमाणं परो पासित्ता बदेज्जा "आउसंतो समणा एजासि तुम મારા વા' (કા વચ્ચેનાર) દ8 | અર્થ-હવે આ એષણાના નિયમે પાત્ર મેળવતા મુનિને જોઈ ને શ્રાવક કહે, “હે આયુષ્માન શ્રમણ, તમે મહિના પછી અથવા પક્ષ પછી ...આવજે. (વસ્ત્રૌષણાની માફક સમજવું) मूलम्-से णं परो णेत्ता बदेज्जा आउसो त्ति वा भइणी त्ति वा आहरेय पादं, तेल्लेण वा, धपण वा, णवणीषण वा, वसाप वा, अभंधेत्ता चा तहेव, सिणाणाइ तहेव, सीतोदगकदादि तहेव ॥ ६३५ ॥ અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણીને જેઈ સામે નાયક જ્યારે ઘરના માણસ પ્રત્યે કહે, “હે ભાઈ, હે બહેન, એ પાત્ર લઈ આવ, આપણે તેલથી, ઘીથી, માખણથી કે રિનગ્ધ પદાર્થથી માલિશ કે સ્નાનાદિ કરીને શીતજલથી ધોઈને . (વસ્ત્રૌપણા મુજબ)
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy