SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણીએ સ્વીકારવા ચોગ્ય વ યાચવા જોઈએ, સ્વીકારેલાં વસ્ત્રો પહેરવાં, તેને ધાવા નહિ, તેને રંગવા નહિ, વ ધોઈ-રંગીને પહેરવાં નહિ. કંઈ પણ સંતાડ્યા વિના તે અસારવસ્ત્રધારી એક ગામથી બીજે ગામ ફરે. આ ખરેખર વસ્ત્રધારીને કલ્પ છે, मूलम्-से भिक्खू वा मिक्खुणी वा गाहावइकुल पिंडवायपडियाए पविसिउकामे सव्वं चीवर मायाए गाहावडकुल पिंडवायपडियाप णिक्खमेज्ज वा पविलेज्ज वा। एवं वहिया विचारभूमि ग विहारभूमि वा गामाणुगामं दूइज्जेज्जा । अह पुण एवं जाणेजा तिब्वदेसियं वा वासं वासमाणं पेहाण, जहा पिंडेसणाण, णवरं, सव्वं चीवर-माया અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે ગૃહસ્થને ઘેર ભિક્ષા મેળવવા જવાને ઈરછે ત્યારે બધા ચીવર ધારીને ગૃહસ્થને ઘેર આવે કે ત્યાંથી પાછા આવે એ પ્રમાણે ફરવાને માટેની ભૂમિ કે સ્વાધ્યાયભૂમિ કે ગ્રામાતર જતાં તેણે સમજવું હવે જે એમ જણાય કે ભયાનક દેશમા વાસ વસતા વિચારીને, તે પિડેષણ પ્રમાણે, ફરક એટલે કે સર્વ ચીવર લઈને જવુ मूलम्-से पगइओ मुहुत्तगं मुहुत्तगं पडिहारियं वीयं वत्थं जाएज्जा, जाव एगाहेण वा, दुयाहेण वा, तियाहेण वा, चउयाहेण वा, पंचाहेण वा, विष्पवसिय, उवागच्छेज्जा। तहप्पगारं वत्थं णो अपणा गिण्हेज्जा, णो अण्णमण्णस्स देज्जा, णो पामिच्चं कुज्जा, णो बत्थेण वत्थपरिणामं करेजा, णो परं उवसंकमित्तु एवं वदेज्जा "आउसंतो समणा ! अभिकंखसि वत्थं धारेत्तए वा, परिहरित्तए वा;" थिरं चा णं संतं णो पलिच्छिदिय पलिच्छिदिय परिट्ठवेजा. तहप्पगारं ससंधितं वत्थं तस्स चेव णिसिरेज्जा; णो अत्ताणं साइजेज्जा છે દ૬૬ | અર્થ –તે કઈ મુનિ શેડે છેડે સમયે બીજુ વસ્ત્ર પ્રાતિહારિક (પાછુ આપવાની શરતે) યાચતો હોય, યાવત્ એક દિન માટે બે દિન માટે, ત્રણ દિન માટે, ચાર દિન માટે કે પાંચ દિન માટે હવે તે સાધુ પ્રવાસે ગયેલો દાતા જાણે છે તે પ્રકારનું વસ પિતાને માટે ગ્રહણ કરી લે નહિ, પરસ્પરના કોઈને આપે નહિ, ઉધાર દે નહિ, તે વસ્ત્ર તે વસ્ત્ર સાથે બદલાવે નહિ, બીજા સાધુ પાસે જઈને તે એમ કહે નહિ “હે આયુષ્માન શ્રમણ, તમે વસ્ત્ર ધારવા કે તજી દેવા ઈચ્છો ?” વસ્ત્ર મજબૂત હોય તો તેના ટુકડા કરી કરી તેને પરઠી દે નહિ તે પ્રકારનું સાંધાવાળું (શરતવાળું) વસ્ત્ર તેણે તેને જ આપવું અને જાતને મલિન કરવી નહિ मूलम्-से एगतिओ तहप्पगारं णिग्धोसं सोच्चा णिसम्म “जे भयंतारो तहप्पगाराणि वत्थाणि ससंधियाणि मुहत्तगं (२) जाइता जाव एगाहेण वा दुयाहेण वा तियाहेण वा चउयाहेण वा पंचाहेण वा विप्पवसिय उवागच्छंति, तहप्पगाराणि वत्थाणि णो अपणो गेण्हति णो अण्णमण्णस्स अणुवयंति, तं चेव, जाव, णो सातिजंति, बहुवयणेण भासियव्यं ॥६१७॥ અર્થ–હવે કઈ મુનિ જે આ પ્રકારને શબ્દધ્વનિ સાભળે અને અવધારે કે “જે શ્રમણ ભગવતો
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy