SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ मूलम्-से भिक्खू वा भिक्खुणी वा वहुसंभूतफला अंवा पेहाए एवं वटेज्जा, तजहा -असंथडा ति वा, वहुणिवट्टिमफला ति वा, बहुसंभूया ति बा, भूतरुवा ति वा । ण्यप्पगारं भासं असावज्जं जाव भासेज्जा ॥ ५७६ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે બહ કેરી ઉત્પન્ન થયેલ આબાને જુએ તે વખતે આમ બેલે; જેમકે આ વૃક્ષો પરસ્પર ગીચ નથી, બહુ ફળ પિદા કરનારા છે, આ ફળે બહુ પાકયાં છે, અથવા તે પિતાના રૂપ પર પહયાં છે. એ પ્રકારની અસાવદ્ય વાણુ મુનિ વિચારપૂર્વક બેલે मूलम्-से मिक्खू वा भिक्खुणी वा वहुसंभूयाओ ओसहीओ पहाण तहावि ताओ णो एवं वदेउजा, त जहा :-पक्का ति वा, नीलिया ति वा छवी इ वा, लाइमा ई वा, भज्जिमा इवा, बहुखज्जा इवा। एयप्पगारं भासं सावज जाव णो भासेज्जा ।। ५७७ ।। અર્થા–તે ભિક્ષ કે ભિક્ષણી બહુ સારી રીતે ઉગેલી વનસ્પતિઓને જોઈને એમ ન બેલે, જેમકે આ વનસ્પતિ પકવ છે, આ કાચી છે, આ ૨ ગબેરંગી, આ ફરી રોપવા લાયક છે, આ ભાગવા લાયક આ બહુ ખાવા લાયક છે, એમ સાવદ્ય ભાષા મુનિ બેલે નહિ मूलम्-से भिक्खू वा भिक्खुणी वा बहुसंभूयाओ ओसहीओ पेहाए तहावि एवं वटेज्जा, तंजहा: रुढा ति वा, वहुसंभूता तिवा, थिराति वा, ऊसढा ति वा, गमिया ति वा, पसुया नि वा ससराउ ति वा । ण्यप्पगारं असावज्ज जाव भासेज्जा ॥ ५७८ ॥ અર્થ–તે ભિક્ષ કે ભિક્ષણી જ્યારે ખૂબ ઉત્પન્ન થયેલ વનસ્પતિ જુએ ત્યારે પણ આમ બોલે, જેમકે આ વનસ્પતિઓ ઉગી છે, ખૂબ ઉપજી છે, સ્થિર છે, ઉત્તમ પ્રકારની છે, ગર્ભમાં સાવાળી છે, ઉત્પન્ન થયેલ છે કે નવાળી છે એ પ્રકારની અસાવધ વાણી મુનિ બોલે मूलम्-से भिक्खू वा भिक्खुणी वा जहावेगडयाइ सदाइ सुणेज्जा तहावि एयाई णो एवं वटेज्जा, तंजहा-सुसद्देति वा दुस्सहे ति वा । एणप्पगारं सावज्जं जाव णो भासेज्जा। नहावियाइ एवं बदेजा, तंजहा'-सुसह सुसद्दे तिवा, दुसह दुस। ति वा। एयप्पगार असावज्जं जाव भासेज्जा ॥ ५७९ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણ કેટલાક અવાજે સાભળે તો પણ તેને એને માટે એમ ન કહે, “આ સારા શબદ છે, આ બૂરો અવાજ છે એ પ્રકારનું સાવદ્ય વચન તે બોલે નહિ તે પ્રકારની બાબતમાં આમ બોલે, જેમકે સારા અવાજને સારે અવાજ કહે, કર્કશ અવાજને કર્કશ કહે એ પ્રકારે અસાવદ્ય ભાષા મુનિ બેલે मूलम्-पय रुबाइ कहे ति वा, गधाड सुभिगंधे ति वा रसाइ वित्ताणि वा फासाई कम्खडाणि वा ॥ ५८० ॥
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy