SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ અર્થ –તે ભિક્ષુ કે ભિક્ષુણ જ્યારે કેટલાક (પ્રતાપી) સ્વરૂપના માણસો જુએ ત્યારે તેમને આ પ્રમાણે બોલાવે, ઓજસ્વીને ઓજસ્વી કહે તેજસ્વીને તેજસ્વી, વર્ચસ્વીને (પ્રતાપીને) વર્ચસ્વી કહે. યશસ્વીને યશસ્વી, સ્વરૂપવાનને સ્વરૂપવાન, લાયકને લાયક, આહ્લાદકને આહુલાદક, અથવા દર્શનીયને દર્શનીચ કહે, જે આ તે પ્રકારે છે તેને તે પ્રકારની ભાષાથી બોલાવે તે બેલાવેલા કેપે નહિ. તેથી તેમના પ્રત્યે આ પ્રકારની ભાષાથી વિવેક પૂર્વક બેસવું. તે પ્રકારની ભાષા અસાવદ્ય યાવત્ પ્રાણીઓને ઉપદ્રવ ન કરનારી છે, તેવી બોલાવી જોઈએ. मूलम्-से भिक्खू वा भिक्खुणी वा जहा वेगतियाइ रुवाइ पासेज्जा, तंजहा, वप्पाणि वा, जाव भवणगिहाणि वा, तहाविताइ णो एवं वदेज्जा, तंजहा, सुणकढे इ चा, साट्ठकडे इ वा कल्लाणे इ वा, करणिज्जे इ वा। एयप्पगारं भासं सावजं जाव णो भासेज्जा ॥ ५६५ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ જ્યારે કેટલાક (ગૃહાદિના) રૂપે જુએ, જેમકે ગઢની દિવાલે, ચાવત માળવાળી હવેલીઓ. તે પ્રકારના રૂપ બાબત એમ કહે નહિ; જેમકે આ મકાન સરસ બનાવ્યું છે, આ સારી રીતે બનાવ્યું છે, આ મકાન કર્યું તે સારું છે, કલ્યાણમય છે કે કર્તવ્ય છે એ પ્રકારે સાવદ્ય છે તેથી બોલવા નહિ मूलम्-से भित्र वा भिक्खुणी वा जहावेगाडयाई रुवाई पालेज्जा, तंजहा, वप्पाणि वा, जाव, भवणगिहाणि वा, तहावि ताइएवं वटेज्जा, तंजहा, आरंभकडे ति वा, सावज्जकडे ति वा पयत्तकडे ति वा, पासाइयं पासादिण् ति वा, दरिसणीय दरिसणीए ति वा, अभिरुवं अभिरुवेति वा, पडिरुव पडिरुवे ति वा। एयप्पगारं भासं असावज्जं जाव भासेज्जा અર્થ –તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે કેટલાક (ગ્રહાદિના) રૂપે જુએ, જેમ કે ગઢની દિવાલ, યાવત્ માળવાળી હવેલીઓ, છતાં પણ તે રૂપ સંબધે એમ કહે, આ હિસા દ્વારા બનાવેલ છે, આ સાવદ્યકમથી બનેલ છે, આ પ્રયત્નથી કરેલ છે તે આહુલાદક હોય તે આહ્લાદક કહે, દર્શનીય હોય તો સુ દર કહે, આદરૂપ હોય તે આદર્શરૂપ કહે આ પ્રકારની ભાષા અસાવદ્ય છે, એમ માનીને બોલવી જોઈએ मूलम्-से भिक्खू वा, भिक्खुणी वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडिय पेहाए, तहावि तं णो एवं वदेज्जा, तंजहा, सुकडे ति वा, सुट्छुकडे ति वा, साहुकडे ति वा कल्लाणे ति वा, करणिज्जे ति वा ण्यप्पगरं भासं सावजं जाव णो भासेज्जा | દ૭ છે. અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે અન, પાણી, નાસ્તો કે મુખવાસ જુએ, તેને તૈયાર કરેલ જુએ છતા પણ આ પ્રમાણે ન બેલે, આ સારી રીતે બનાવેલ છે, આ સરસ બનાવેલ છે, આ બનાવનારને સાબાશી છે, આ કલ્યાણમય છે, આ કરવા ચોગ્ય છે એ પ્રકારની વાણ સાવદ્ય ચાવતું પ્રાણીઓને પીડા કરનારી ન બોલવી જોઈએ.
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy