SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ-હવે તે ભિલું કે ભિક્ષણને એક ગામથી બીજે ગામ જતાં માર્ગમાં વચ્ચે, ગઢની દીવાલો, ખાઈઓ, કિલ્લા યાવત્ અથવા તે ગુફાઓ, વળી પર્વત પરના ઘરો, મંદિર, ભૂમિગૃહ (યરા) અથવા વૃક્ષ પરના ઘરે અથવા પર્વનરૂપ ઘરે, અથવા નીચે દેરી સ્થાપેલુ વૃક્ષ, અથવા દેવતાનિમત્ત સ્તૂપ, લેખડ વગેરેના કારખાના, ત્યાંથી માંડીને માળવાળાં ઘરે, આવે તે બાહુ ફેલાવી ફેલાવીને, આંગળી વડે ચીંધી ચીપીને, ઊંચા-નીચા નમીને ન નીરખવા નથી ત્યાથી તેણે જતના રાખીને ગામથી બીજે ગામ ચાલ્યા જવું. मूलम्-से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दृइजमाणे अंतरा से कच्छाणि वा दवियाणि वा णूमाणि वा वलयाणि वा गहणाणि चा गहण पिदुग्ग्गाणि वा वणाणि वा वणपव्ययाणि वा पवतविदुग्गाणि वा पव्यतगिहाणि वा अगडाणि चा तलागाणि वा ढहाणि वा णटीओ वा वावीओ वा पुक्खणिओ वा दीहियाओ या गुंजालियाओ वा सराणि वा सरपंतियाणि वा सरसरपंतियाणि वा, णो वाहाओ पगिनिय जाच णिज्झाराजा। केवली वृया आयाण मेयं । जे तत्थ मिगा वा पलू वा, पक्खी वा सिरीसिवा वा, मीहा बा, जलचरा वा, थलचरा वा, खचरा पा सत्ता ते अत्तसेज्ज वित्तनेज्ज वा वार्ड वा सरणं वा कसेज्जा "वारेति मे अयं समणे।'' अह भिक्खुणं पुवावडिठा पतिपणा जं जो वाहाओ पगिनिमय जाव णिज्झापजा। तओ संजयामेव आयरियअवज्झाएसद्धिं गामाणुगाम दुइजेज्जा ॥५३३॥ અથ–તે ભિક્ષુ કે તે ભિક્ષુણી જ્યારે એક ગામથી બીજે ગામ વિહરના હોય ત્યારે રસ્તામાં વચ્ચે તેને નદી નજીકનો નીચે પ્રદેશ આવે, રાજાએ રાખેલ ઘાસનુ બીડ, ભેયર કે ફરતી નદીવાળા પ્રદેશ, ગાઢ ઝાડી કે, ઝાડીમાં રહેલ કિલ્લા, વન કે વનપર્વતપ્રદેશ, પર્વતના કિલા, કે પર્વતના ઘર, કુવાઓ કે તળાવે, ધરાઓ કે નદીઓ, વાવો કે કમળાવાળી પગથિયાવાળી વા, મોટા વિસ્તારવાળી વાવ, સરોવરો, સરોવરની હાર કે મોટી હાર આવે તો યાવત્ તેણે બાહુ ફેલાવી ફેલાવીને તેને નીરખવી જોઈએ કેવલી કહે, આ કર્મબ ધનુ સ્થાન છે ત્યાં જે હરણ, પશુઓ, પક્ષીઓ, પેટે ચાલતા જીવો, સિહ, જળચર, સ્થળચર કે ખેચર પ્રાણું હોય તે ગભરાય, ત્રાસ પામે અને વાડની કે રક્ષણની ઈચ્છા કરે આ શ્રમણ મને અટકાવે છે એમ તે માને, તેથી ભિક્ષુને જણાવવાનુ આગળ જણાવ્યું કે બાહુઓ ફેલાવી ફેલાવીને યાવત્ તેણે નીરખવુ નહિ ત્ય થી જતનાપૂર્વક આચાર્ય કે ઉપાધ્યાયની સાથે ગામતરુ કેવુ मूलम्-से भिवग्नू वा भिक्खुणी वा आयरियउवज्झापहि सद्धिं गामाणुगामं दूइज्जमाणे णा आयरियऊववज्झायस्स हत्थेण वा हत्थ जाव अणासायमाणे तओ संजयामेव आयरिय ૩વરૂઝાપટું સર્દૂિ શીવ ટૂ 1 રૂe | અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષણ આચાર્ય કે ઉપાધ્યાયની સાથે એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે તેણે આચાર્યના હાથની સાથે હાથ અથડાવવા નહિ ત્યાથી આચાર્યઉપાધ્યાયની સાથે જતના રાખીને જવુ मूलम्-से भिक्खू वा भिक्खुणी वा आयरियअवज्झापहि सद्विं दूइज्जमाणे अंतरा से पाडिपहिया झुवागच्छेज्जा । तेणं पाडिपहिया से पवं वदेज्जा "आसुसंतो समणा के तुम्भे ? कओ वा
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy