SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ અધ્યયન ૧રમાનો બીજો ઉદ્દેશક मूलम्-से णं परो णावागओ नावागयं वदेज्जा :-"आउसंतो समणा, एयं ता तुम छतगं वा जाव चम्म यणगं वा गिण्हाहि, ण्याणि तुम विरुवरुवाणि सत्थजायाणि धारेहि, एयं ता तुम दारगं या दारिगं वा पज्जेहि,” णो से तं परिणं परिजाणेज्जा तुसिणीओ હેં | શરૂ I અર્થ–હવે નાવ પર ચડેલા તે મુનિને કોઈ નકાનો માણસ કહે કે “હે આયુષ્માન શ્રમણ, હવે તમે મારાં આ છત્રાદિક કે રાપી કે આ વિવિધ શસ્ત્રો તમે પકડી રાખે આ છોકરાને કે આ બાળકીને તમે સંભાળે” તેણે તેની તે બાબત સ્વીકારવી નહિ, છાનામાના તે તરફ દરકાર રાખ્યા વિના ઊભા રહેવું मूलम्-से णं परो णावागओ णावागय वडेज्जा :-"एस णं समणे णावाए मंडभारिए भवति, से णं वाहाए गहाय णावाओ उदगंसि पक्खिवह,” एतप्पगारं णिग्धासं सोच्चा णिसम्म से य चीवरधारी सिया खिप्पामेव चीवराणि उवेहेज्ज वा णिवेहेज्ज चा उप्फेसं वा જ્ઞા છે ? | અર્થ–હવે નાવ પર ચડેલા તે મુનિને કેઈ નૌકાને માણસ કહે કે “હે આયુષ્માન શ્રમણ, નૌકા સામાનથી વજનદાર થઈ છે. તેથી તેને (સામાનને) હાથથી લઈને નૌકામાથી પાણીમાં ફેકી દે” એ પ્રકારની જાહેરાત સાભળીને તે જે ચીવરધારી હોય તો પિતાને ચીવરની ઉપેક્ષા કરે કે તેને સ ભાળે અથવા શિરબ ધન કરી લે मूलम्-अहपुण पवं जाणेज्जा :-अभिकंतकूरकम्मा खलु वाला बाहाहिं गहाय नावाओ उदगंसि पक्खिवेज्जा, से पुब्बामेव वएज्जा “आउसंतो गाहावती, मा मेत्तो बाहाए गहाय णावाओ उदगंसि पक्खिवह. सयं चेव णं अहं णावातो उदगंसि ओगाहिस्सामि," से णेवं वयं तं परो सहसा बलसा वाहाहि गहाय उदगंसि पक्खिवेज्जा, तं णो सुमणे सिपा, णो दुम्मणे सिया, णो उच्चायं मणं णियच्छेज्जा, णो तेसिं वालाणं वातार वहाए समुठेज्जा, अप्पुसुण जाव समाहीए ततो संजयामेव उदगंसि पयज्जेज्जा ॥ १५ ॥ અર્થ–હવે તેને એમ જાણે, જેમણે ફૂર કર્મો શરૂ કર્યા છે એવા અજ્ઞાન આ લેકે છે, હાથથી પકડીને નૌકામાંથી પાણીમાં નાખી દેશે તેમને તેણે પહેલેથી જ કહી દેવું કે “હે આયુષ્યમાન ગૃહસ્થ, મને અહીંથી હાથ વડે પકડીને પાણીમાં ફેંકી ન દેશે હું જાતે જ નૌકામાંથી નીકળી જલમાં અવગાહન કરીશ” તે એમ કહે ત્યારે પણ સામાવાળે એકાએક બળપૂર્વક પકડીને પાણીમાં ફેકી દે, તો તેણે ન તે રાજી થવું, ન તો નારાજ થવું ઊચું (અનુકૂળ) કે નીચું (પ્રતિકૂળ મન કરવું નહીં. તે અજ્ઞાન પુરુના ઘાત કે વધને માટે તેણે ધસવું નહિ ઉત્સુકતા વગર સમાધિથી, અને જતનાથી જલમાં પડવું જોઈએ
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy