SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ આવી જાય. સામગ્રીનું પડિલેહણ કરી લે, તે કરીને ભજનના વાસણ એકબાજુ કરી દે, માથા સહિત ઉપરની કાયા અને પગને પિજી લે, પિજીને ભેજતના સાપવાદ પરખાણ લઈ લે. પછી એક પગ જળમા અને એક પગ સ્થળમાં કરી જતનાથી નાવ પર ચડે. मूलम्-से भिक्खू वा भिक्खुणी वा णावं दुरुहमाणे णो णावाप पुरओ दुरुहेज्जा, णो णावाप __ अग्गओ दुरुहेज्जा, णो णावाप मज्झतो दुरुहेज्जा, णो बाहाआ पगिझिय पगिज्झिय अंगुलीप उवदंसिय उवदंसिय उण्णमिय उपणमिय णिज्झाएजा ॥ ५०५ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી નાવમા ચડતી વેળા અગ્રભાગ પરથી ચડે નહિ, નાવ પરથી ચડઉતર કરનારા સામેથી ચડે નહિ, વળી નૌકાના મધ્યભાગથી ચડે નહિ, વળી કોઈના હાથનું અવલ બન કરી કરી કે આગળી ચીંધી ચીપીને તે નિરીક્ષણ કરે નહિ. मूलम्-से णं परो णावागतो शाटागय वएज्जा 'आउसंतो समणा, एयं तुम णावं उक्कसाहि वा वोक्कसाहि वा खिवाहि वा, रज्जु वा गहाय आगसाहि" णो सायं परिन्नं परियाणेजा, तुसिणीओ उवेहेज्जा ॥ ५०६ ॥ અર્થ તેને બીજે નાવ પર રહેલો નૌકા પ્રવિષ્ટને કહે “હે આયુમાન શ્રમણ, તમે આ ઊ ચે લાવે કે દૂર લાવે કે દેરીથી લઈને તેને જેલમાં નાખે કે ખેંચ” તે બાબતને તે સ્વીકાર કર નહિ અને તે મૂ ગો જ રહે मूलम्-से णं परो णावागतो णावागयं वएज्जा "आउसंतो सणणा, णो संचापसि णाबं उक्कसित्तए वा बोक्कसित्तए वा खिवित्तए वा रज्जुयाए वा गहाय आकसित्तर, आहर पतं णावाए रज्जुयं, सयं चेव णं वयं नावं उक्कसिस्सामो वा जाव रज्जुए वा गहाय आकसिस्सामो," णो से यं परिन्न परियाणेज्जा, तुसिणीओ उवेहेजा ॥ ५०७ ॥ અર્થ–નાવ પર આવેલ તે મુનિને બીજે નાવ પર આવેલ તે મનુષ્ય કહે: “હે આયુમાન શ્રમણ, તું નાવને ઊંચે લેવા, નીચે લેવા, પાણુમાં મૂકવા કે દેરીથી પકડી એ ચવા સમર્થ નથી (તેથી) આ નાવની દેરી તું લઈ આવ અમે જાતે જ નાવને ઊંચી કરીશું, યાવત્ દોરીથી પકડીને ખેંચીશું” તે બાબત તે સ્વીકારે નહિ અને મૂગો સ્થિર રહે मूलम्-से णं परो णावागओ णावागयं वएज्जा “आउसंतो समणा, एवं ता तुमं णावं अलित्तण वा पीढेण वा वंसेण वा वलण्ण वा अवल्लएण वा वाहेहि " णो से यं परिणं परिजाणेजा તુરિયો કહે બ૦૮ . અર્થ–નાવ પર આવેલ તે મુનિને બીજે નાવપર આવેલ મનુષ્ય કહે “હે આયુષ્માન શ્રમણ, તમે આ હલેસાથી (ત્તિ), આ પાટિયાથી, વાંસથી, વાકા બાહુથી, કે સીધા બાહુથી નૌકા હંકારે.” તે આ બાબત સ્વીકારે નહિ મૂળે તેની ઉપેક્ષા કરે
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy