SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ અ-તે ભિક્ષુ કે ભિક્ષુણી તે મકાન સ`ખધે એમ જાણે કે અહીં ખરેખર ગૃહસ્થ કે ગૃહસ્થની પત્ની યાવત્ દાસદાસીએ એકબીજાના ગાત્રોને તેલ, ઘી કે માખણ કે ચરમીથી માલિશ કરે છે, તે પદાર્થો શરીરે ચાપડે છે, તેથી પ્રાજ્ઞને સંયમ-ચિતન માટે આ અચેાગ્ય છે, તે તે પ્રકારના મકાનમાં તેણે વસવાટ, પથારી કે બેઠક કરવી નહિ. मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सेज्जं पुण उवस्लयं जाणेजा - इहखलु गाहावई वा जाव कम्मकरीओ वा अण्णसण्णस्स गायं सिणाणेण वा कक्केण वा लोद्देण वा वण्णेण वा चुण्णेण वा परमेण वा आधंसंति वा पधंसंति वा उवलेवंति वा उव्वर्हिति वा णो णस्स णित्वमण जाव चिंताए-तहप्पगारे उवस्सप णो ढाणं वा जाव चेतेज्जा ||४६८|| -તે ભિક્ષુ કે ભિક્ષુણી મકાન ખાખત જો એમ જાણે કે અહીં ખરેખર ગૃહસ્થ ચાવત્ દાસદાસી એક ખીજાના ગાત્રો સ્નાનથી, આટાથી, લેાધ્રના ચૂણ થી, ખીજા સુગ ધી દ્રવ્યથી કે રૃ થી, કમળા, ઘસે છે, ખૂબ ચાળે છે, ચેાપડે છે અને લૂછે છે, એ પ્રાજ્ઞની સયમચિતા માટે ચાગ્ય સ્થાન નથી, તેા તે પ્રકારના મકાનમાં તે વસવાટ, પથારી કે બેઠક સ્વીકારે નહિ मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सेल्जं पुण उवस्तयं जाणेज्जा - इहखलु गाहावई वा जाव कम्मकरीओ वा अण्णमण्णस्स गायं सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलिति वा पधोवेति वा सिचंति वा सिणावे ति वा णो पण्णस्स जाव णो दाणं वा जात्र चेतेज्जा ॥ ક઼દર્ ॥ અં-તે ભિક્ષુ કે ભિક્ષુણી જો મકાન ખામત એમ જાણે કે અહીં ખરેખર ગૃહસ્થ, શેઠાણીથી માડીને દાસદાસી પ તના એકબીજાનાં ગાત્રોને સાફ શીતજલથી કે શુદ્ધ ઉષ્ણુજલથી, વીછળે છે, વે છે, સી ચે છે કે નવડાવે છે, તે સ્થાન પ્રાજ્ઞની સયમચિતા માટે અનુચિત જાણી યાવત્ તેણે ત્યાં વસવાટ વ. ન ફરવુ मूलम् - से भिक्खू वा भिक्खुणी वा सेज्जं पुण उवस्सयं जाणेज्जा इहखलु गाहावर्ड वा जाव कम्मकरीओ वा णिगिणा दिताणिगिणा उवलीणा मेहुणधम्मं विष्णवे ति रहस्सियं वामंतं संतेति णो पण्णस्स जाव णो दाणं वा जाव चेतेज्जा ॥ ४७० ॥ અ અંતે ભિન્નુ કે ભિક્ષુણી મકાન ખામત જો એમ જાણે કે અહીં ખરેખર ગૃહસ્થ કે ગૃહસ્વામિની ચાવત દાસ અને દાસીએ નગ્ન રહેલા, નગ્નપણે છાના પડેલા, મૈથુનના વ્યવહાર માટે વિનવણી કરે છે અથવા ગુપ્ત મંત્રણાએ ચલાવે છે, તે એ પ્રકારનુ સ્થાન પ્રાજ્ઞપુરુષને અાગ્ય સમજીને તે સ્વીકારશે નહિ मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सेज्जं पुण उवस्सय जाणेज्जा आइण्णसंलेख, णो पण्णस्स जाव चिता जाव णा ठाणं वा सेजं वा निसीहियं वा चेनेज्जा ॥ ४०२ ॥
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy