SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ १४३ અર્થ-કેટલાક ગૃડુ સફાઈના પાર પરિક આચારવાળા હોય છે. ભિક્ષુ તો સ્નાન ન કરનાર, (४१थित) भूत्रथी शुद्धि ३२ना२, तेनी वाणी, दुग युत, पाथी अति भने અપ્રિય તે ગૃહસ્થને જણાય છે આથી ગૃહ પિતાના સ્માનભેજનાદિ પૂર્વે કરવાનું તે પછી કરે અને પછી કરવામાં તે પૂર્વે કરી લે અથવા ભિક્ષુને માટે તે ક્રિયા કરે કે ન કરે હવે જણાવવાનું ભિક્ષુને પૂર્વે જણાવ્યુ છે કે એવા સ્થાને નિવાસાદિ ન કરે. मूलम्-आयाण मेय भिक्खुस्स गाहावतिहिं सद्वि संवसमाणस्स :- इहस्खलु गाहावतिस्स अप्पणो सअट्ठाए विरुविरुवे भोयणजाप उवखडिप सिया, अह भिक्खुपडियाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडेज्ज वा उवकरेज्ज बा, त' च भिक्खू अभिकंखेजा भोत्तए वा पीत्त वा वियट्टितए वा। अह मिक्खूणं पुबोवदिला जाव जनो तहप्पगारे उवस्सय ढाणं चेहेज्जा ।। ४४३ ॥ અર્થ-ગૃહસ્થોની સાથે એક જ સ્થાને રહેનાર મુનિ (આવું અન્ય) કર્મબંધનું કારણ છે અહી ગૃહસ્થને ત્યાં પોતાની જાતને માટે વિવિધ પ્રકારનાં ભજનો તૈયાર કરેલાં હોય, હવે તે ભિક્ષુને જ માટે અન્નપાણી ખાદિક કે સ્વાદિમ તૈયાર કરે અને તેને ભિક્ષુ ખાવાપીવા અને ત્યા જ લાલચથી ચાખવા ઈ છે હવે ભિક્ષુને જણાવવા ગ્ય તો પૂર્વે જણાવી દીધું છે કે તેવા પ્રકારના નિવાસસ્થાનમાં તેણે વસવાટ, પથારી કે બેઠક સ્વીકારવું નહિ. मृलम्-आयाण मेय भिक्खुस्स गाहावतिणा सढि संवसमाणस्स :- इहखलु गाहावतिस्स अप्पणो सयगए बिरुवरुपाई दारु याइ भिंदेज वा किणेज्ज वा पाभिच्चेज वा दारुणा वा दारुपरिणामं कट्ट अगणिताय उज्जालेज्ज वा पज्जालेज्ज वा तत्थ भिक्खू अभिकखेज्जा वा आत्तावेत्तए वा पयावेत्तए वा वियडित्तए वा। अह भिक्खुणं पुवावदिठा जाब ज तहप्पगारे उवस्सए णो ढाणं चेतेज्जा ॥ ४४२ ॥ અર્થ-હવે મુનિને (આ અનેરુ) કર્મબ ધનુ કારણ છે ગૃહસ્થ પિતાને માટે લાકડાના ટુકડા તે જગાએ ખરખર ભાગે, ખરીદે, ઉછીના લાવે, લાકડે લાકડુ અથડાવીને અગ્નિ પ્રગટાવે કે સળગાવે, ત્યા ભિક્ષુને આતાપના પ્રતાપના લેવાની કે બેસવાની ઈચ્છા થાય હવે ભિક્ષુને જણાવવા ચોગ્ય પૂર્વે જ જણાવ્યું છે કે તેણે આવા પ્રકારના (ગદેષ) નિવાસસ્થાનમાં રહેવું નહિ, સૂવું નહિ કે બેસવું નહિ मूलम्-से भिक्खू वा भिक्खुगी वा उच्चारपासवणेणं उव्याहिज्जमाणे राओ वा वियाले वा गाहावतिकुलस्स दुवायपाइ अवगुणेज्जा, तेणे य तस्संधियारी अणुपविसेज्जा, तस्स भिक्खुस्स णो कप्पति एवं वदित्तए-"अय तेणे पविसइ वा, णो वा पविसइ, उवालियति वा, णो वा, उवालियति, आवयति वा, णो वा आवयति, वदति वा णो वा वदति, तेण हई अण्गेण हर्ड, तस्स हड अण्णस्स हडं, अयं तेणे, अयं उवचरए, अय हंता, अय' इत्थ मकासी," तं तवस्सिं भिक्खु अन्तेगं त्तेणं-त्ति संकति। अह भिक्खुणं पुवावदिट्ठा जाव णो चेण्ज्जा ॥ ४४५ ॥
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy