SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આનકાળ પ્રજ્વલિત કરી તાપ આપે કે શેક આપે ત્યારે ભિક્ષુને પૂર્વે પ્રતિજ્ઞા ઉપદેશેલી છે તે પ્રકારના સદેષ સ્થાનમાં તે ભિક્ષુએ વાસ, શયન કે બેઠક કરવાં નહિ मूलम्-आयाण सेयं भिक्खुस्स लागारिए उवस्सए वसमाणस्स.-इहखलु गाहावती वा जाव कस्मकरी वा अन्नमन्तं अक्कोसंति वा वयंति वा रुमति वा उदव ति वो, अह भिक्खू णं उच्चावयं मणं णियच्छेज्जा-एते खलु अन्नमन्न उकोकसतु वा मा वा उक्कोसंतु जाव मा वा उद्यतु । अह भिक्खुण पुब्बोवदिछा एस पइन्ना जाव जं तहप्पगारे सागारिए उवस्सा णो ठाणं चा लेज वा मिसीहियं वा चेतेजा ॥ ४३७ ॥ અર્થ-આ પ્રમાણે સદેવ મકાનમાં રહેનાર મુનિને કર્મબંધનું સ્થાન છે અહીં ખરેખર ગૃહસ્થથી માંડીને દાસદાસી એક બીજા પ્રત્યે તાડૂકે છે, એક બીજાને કહે છે, અટકાવે છે અને દર નસાડે છે, જેથી ભિક્ષુનું મન આ બાબત ઊંચું કે નીચું થાય. તેઓ એક બીજાને તાડૂકે કે ન તાડૂકે ચાવતું એક બીજાને દૂર કરે, હવે ભિક્ષુને તે કરવાનું પૂર્વે જ જણાવ્યું છે કે તેવા પ્રકારના સ્થાનમાં તે નિવાસ, પથારી કે બેઠક કરશે નહિ मूलम्-आयाण-मेयं सिफ्वुस्त गाहावतिहि सद्धि संवसमाणिस्सः-उहखलु गाहावती अप्पणा सअहाए अगणिसाय उजाणेज वा पज्जालेज्न वा विज्जावेज्ज वा, अह भिक्ख उच्चा वयं णियच्छेज्जाः-एते खलु अगणिकायं उज्जालेतु जाव मा वा विज्जवेतु अह भिक्खूणं पुवाबविट्ठा जाव जौं तहप्पगारे उवस्लए ना ठाणं वा निसीहियं वा चेंतेज्जा ॥ ४३८॥ અર્થ –લિકને આ કર્મબંધનું સ્થાન છે. ગૃહસ્થ સાથે એક જ સ્થાને વસતા હવે જે ગૃહસ્થ પિતાને માટે અગ્નિકાય પ્રગટાવે કે સળગાવે કે ઠારી નાખે, તે વખતે ભિક્ષુનું મન સમિતિ કે અસંમતિમાં અનુક્રમે ઊંચુ નીચુ થાય કે આ અગ્નિકાળ ભલે પ્રગટાવે અથવા ન પ્રગટાવે કે તેને ઠારી ન નાખે હવે ભિક્ષુને પૂર્વે જણાવવાનું જણાવ્યું છે કે તેવા પ્રકારના સ્થાનમાં તે નિવાસ. પથારી કે બેડક ન કરે. मूलम्-आयाण-मेय भिक्खुम्स गाहावतीहिं सहि संवसमाणस्स इहखलु गाहावतिस्स कुडले वा, गुणं वा, मणी वा, मोत्तिए वा, हिरन्ने वा, कडगाणि वा, तुडियाणि वा, तिसरगाणि वा, पालंवाणि वा, हारे वा, अढ़हारे वा, एगावती वा, मुत्तावली वा, कणगावली वा, रयणावली वा तरुणियं वा कुमारि अल किय विभुसियं पेहाण, अह भिक्ख उच्चावयं मयं णियच्छेज्जा, "एरिसिया वा सा, णोवा परिसिया" इति वा णं वूया, इति वा णं मणं सापज्जा। अह भिक्खूणं पुव्योवठिा जाव जं तहप्पगारे उवस्सए णो ढाणं वा ૪ જેતે ના કરૂર છે અર્થ-ભિક્ષુને આ કર્મબ ધનુ સ્થાન છે. ગૃહસ્થની સાથે વસે ત્યારે તે જગાએ ગૃહસ્થના કુંડલ, સુવર્ણ–સૂત્ર, રત્ન, મોતી, રૂપુ, કડા કે બાજુબ ધ કે ત્રણસરના આભૂષણ, લટકતાં દાગીના, હાર કે અર્ધહાર, એકાવલી હાર કે મેતીના કે સુવર્ણના બહુસર હાર, રત્નમાળા કે યુવાન કુમારીને અલ કૃત વિભૂષિત જોઈને ભિક્ષુનું મન ઊ ચા પ્રકારે જાય કે નીચા
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy