SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ હાય પણ મુનિ તે સ્થાન, શૈયા કે એઠક સ્વીકારશે નહિ. આ પ્રમાણે ઘણા જૈનમુનિ માટે' પાઠ ચેાજવા मूलम् - से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्तयं जाणेज्जा अस्संजय भिक्खुपडिया चहवे समण - माहण-अतिहि किवण वणीमए पगणिय पगणिय समुदिस्त पाणाइ भूवाइ जीवाइ सत्ता जाव वेई तहप्पगारे उवस्सप पुरिसंतरगडे नाव अणासेवि णो ढाणं वा सेज्जं वा पिसीहियं वा चेतेजा । अहपुण एवं जाणेज्जा पुरिसंतरगडे जाव आसेविते पडिलेहिता पमजिता ततो संजयामेव ढाणं वा सेज्जं या णिसीहियं वा चेतेजा ॥ ४२९ ॥ અ -તે ભિક્ષુ કે ભિક્ષણીને એમ જણાય કે આ ઉપાશ્રય ગૃહસ્થે ભિક્ષુને ઉદ્દેશીને, બહુ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દુરવસ્થ, યાચકાને માટે ગણતરી કરી કરી, પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વાની હિંસા કરી હવે તે આપે છે, તે તે પ્રકારનુ ઉપાશ્રય ખીજા પુરુષ માટે ખનાવેલ, ત્યાથી માડી ન વાપરેલ હાય તેા ત્યા સ્થાન, તૈયા, કે બેઠક કરવા નહિ. પણ જો એમ જાણે કે ખીજા પુરુષ માટે કરેલું મકાન વપરાયેતુ છે તે પડિલેહણ કરી, પ્રમાર્જન કરી જતનાથી ત્યા સ્થાન, શૈયા કે બેઠક કરવી मूलम् - से भिक्खु वा भिक्खुणी वा सेज्जं पुण उवस्सर्व जाणेज्जा अस्तंतर भिक्खुपडिया कट्टि वा उक्कंपिए वा छन्ने वा लित्ते वा घट्ठे वा मट्ठे वा संसद् वा संपधृनिए वा, तहृप्पगारे उवस्तुएं अपुरिसंतरगडे जाव अणासविष णो द्वाणं वा सेज्जं वा मिसीहिय वां चेतेज्जा अहपुर्ण एवं जाणेज्जा पुरिसंतरगडे जावे आसेविते, पडिलेहिता पमज्जिता તતો સંનયામેત્ર નાવ ચેતેમ્ના ॥ ૪૦ ॥ અ –વળી તે ભિક્ષુ કે ભિક્ષુણી જો એમ જાણે કે આ ઉપાશ્રય ગૃહસ્થે સાધુને માટે, લાકડા વગેરેથી માધેલ છે, વાસ વગેરેથી ખાધેલ છે, આવ૨ેલ છે, લીધેલ છે, ઘસાવેલ છે, કે ચિત્રાદિ કરાવેલ છે, કે રગ દેવડાવેલ છે અને સુવાસિત કરેલ છે તે તે પ્રકારનુ મકાન ભલે અન્ય પુરુષ માટે ન હૈાય અને વપરાયેલ ન હેાય તે ત્યાં ધૈયા, સ્થાન કે બેઠક કરવા નહિ. પણ જો એમ જાણે દે અન્ય પુરુષ માટે અને વપરાયેલ આ મકાન તે તે ત્યા સ્થાન, શૈયા કે બેઠક કરી શકે છે मूलन से भिक्खु वा भिक्खुणी वा सेज्जं पुण उवस्सप जाणेज्जा अस्संजय भित्रखुपडियाए खुदियाओ दुवारियाओ महलिआओ कुज्जा, जहां पिंडेसणाए, जाव संथारगं सथरेज्जा वहियाणिणक्खु तपगारे उपस्सए अपुरिस तरगडे जब अणासेति णो ढाणं वा सेज्जं वा णिसीहिय वा चेतेज्जा । अहपुण एवं जागेज्जा - पुरिस तरगडे जाव आसेवितेपडिलेहिता पम्मज्जिता ततो स जयामेव जाव चेतेज्जा ॥ ४३१ ॥ અ-તે ભિક્ષુ કે ભિક્ષુણી એમ જાણે કે આ મકાન ગૃહસ્થે ભિક્ષુને માટે ધેાળાવ્યું છે, તેમ જ મેાટા દ્વારાદિક કરાવ્યા છે, જેમ પિંડૈષણામાં કહ્યુ તેમ તેણે પથારી પાથરી છે, ત્યાથી માડી કચરા બહાર કાઢી નાખ્યો છે, તે પ્રકારનુ ઉપાશ્રય-મકાન જો ખીજાને માટે તૈયાર
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy