SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ છે, આ મધુર છે, આમાંથી કંઈ માંદા માણસને રૂચે એમ નથી, તે માયાનું સ્થાન સ્પશે, આમ ન કરવું જોઈએ. તે જ રીતે એને કહેવું જોઈએ કે જેમ માંદાને રૂચિ થાય; જેમકે તીખું હોય તે તીખું, કડવું તે કડવું, તૂરું તે તુરું, ખાટુ તે ખાટુ અને મધુર તે મધુર. मूलम्-भिक्खागा णामेगे एवमासु समाणे वा वसमाणे वा गामाणुगाम दुईज्जमाणे मणुन्न भोयणजात लभित्ता, “से भिक्खु गिलाई, से हदह ज तस्साहरह से य भिक्खू णो भुंजेज्जा, आहरेज्जा सिणं" "णो खलु मे अंतराप, आहरिस्सामि" इच्चेयाइ आयतणाई उवातिकम्म ॥ ४१४ ।। અર્થ-કેટલાક સાધુઓ એમ માને છે કે સાથે વસતો આ સાધુ મળે છે તેને માટે ગામેગામ ફરી સુદર ભોજન મેળવી તેને માટે લાવે તે ભિક્ષુએ ભેજન લાવવું જોઈએ ખાઈ જવું, ન જોઈએ હાલમાં મને વિજ્ઞ છે, પછી લાવીશ, એવા વિદને તેણે બતાવવા ન જોઈએ सूलम्-अह भिक्खू जाणेज्जा सत्त पिंडेसणाओ सत्त पाणेसणाओ। तत्थ खलु इमा पढमा पिंडेसणा-असंसट्ठे हत्थे असंसठे मत्ते: तहप्पगारेण असंसट्टेण हत्येण वा मत्तपण वा, असणं वा पाणं वा खाइसं वा साइमं वा, सयं वा णं जाएज्जा, परोवा से दिज्जा फासुयं जाव पडिगाहेज्जा इति पढमा पिंडेसणा ।। ४१५ ॥ અર્થહવે તે ભિક્ષુને એમ યાદ આવે કે સાત પિડેષણ છે અને સાત પાનકેષણાઓ છે તેમાં આ પહેલી પિડેષણ છે કે હાથ પણ સ્વચ્છ અને પાત્ર પણ સ્વચ્છ, ભેજનાદિ જાતે યાચે કે અન્ય આપે તે શુદ્ધ જણાય તે સ્વીકારી લેવું, તે પહેલી પિડેષણ થઈ मूलम्-अहावरा दोच्चा पिंडेसणा,-संसट्टे हत्थे संसठे मत्तए. तहेब दोच्चा पिंडेसणा इति दोच्चा पिडेसणा ॥ ४१६ ॥ અર્થ–બીજી પિંડેષણ હવે એમ છે કે ખરડાયેલ હાથ અને ખરડાયેલ પાત્ર, ત્યાં પણ ઉપર પ્રમાણે વિચાર, તે બીજી પિડેષણ થઈ मूलम्-अहावरा तच्चा पिडेसणा, इहखलु पाईणं वा पडीणं व। दाहीणं वा उदीणं वा संतेगतिया सट्ठा भवंति, गाहावती वा जाव कम्मकरी वा, तेसि च णं अण्णतरेसु विरुवरुवेसु भोयणजातेसु उवणिक्खि सपुग्ने सिया, तंजहा,-थालंसि वा, पिंढरंसि वा, सरगंसि. वा, परगसि वा, वरगंसि वा। अहपुण एवं जाणेज्जा-असंसठे हत्थे संसठे मत्त, संसट्ठे हत्थे असंसठे मत्ते-सेय पडिग्गहधारी सिया पाणिपडिग्गहिए वा-से पुवामेव आलोण्ज्जा, "आउसो त्ति वो, भगिणि त्ति वा, एतेणं तुमं असंसद्रुण हत्थेण संसठेण मत्तेपा, संसट्टेण वा हत्थेण असंस?ण मत्तण अस्सि पडिग्गहगंसि वा पाणिसि वा णिहट्छ उवितु दलयाहि" तहप्पगारं भोयणजायं सयं वा णं जाणेज्जा परो वा से देज्जा, फासुयं जाच पडिगाहेज्जा तच्चा पिडेसणा ॥ ४१७ ।।
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy