SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે તેના દષ્ટિપથથી બહાર રહેવું. અને પછીથી વખત જાય ત્યારે ઈતર ઘરમાંથી ઉચિત, સ્વીકાર્ય, સાધુને યોગ્ય ભિક્ષા ગ્રહણ કરીને તેણે આહાર કરવા. मूलम्-सिया से परो काले अणुपविट्ठस्स आधाकम्मिय असणं वा (2) उबकरेज वा उबक्खडेज्ज वा, तं चेगतिओ तृसणीओ उव्हेजा "आहडमेव पच्चाइक्खिस्सामि" माइठाणं संफासे । णो ण्वं करेजा। से पुकामेव आलोपजा “आउसो त्ति वा भगिणि त्ति बा, णो खलु मे कम्पति आहामम्मियं असणं वा (४) भोत्तए वा पायाए था। मा उबकरिज्जा, मा उवनडेहिं ।" से सेव वदंतस्स परो आहाकस्मियं असणं वा (४) उचक्खडेत्ता आहटु दलएज्जा, तहप्पगारं असणं वा (2) अफासुयं जाव लाने संते णो पडिगाहेज्जा ॥ ३९८ ॥ અર્થ-જે કદાચ એગ્ય સમયે પ્રવેશ કર્યા પછી પણ ગૃહસ્થ તેને માટે આધાર્મિક આહાર તૈયાર રાખે કે નીપજાવે અને એ એકલો છાનોમાનો લઈ લે તે માયાનું સ્થાન તે સ્પર્શે છે. એમ તેણે ન કરવું અને પૂર્વે જ કહેવું જોઈએ કે હે આયુષ્માન, કે હે બહેન, મને ખરેખર આધાર્મિક અન્નાદિ ખાવુંપીવું કલ્પતુ નથી, તે તે તૈયાર રાખજે કે નીપજાવજો નહિ. તે એમ કહે તો પણ ગૃહસ્થ આધાકર્મિક ભેજનાદિ લાવીને આપે, તૈયાર કરીને આપે તે તે પ્રકારનું ભેજનાદિ મળવા છતા તેણે સ્વીકારવું નહિ. मूलम्-ले मिक्स्य वा (२) जाट समाणे ले जं पुण जाणेज्जा मंसं वा मच्छं वा भन्जिजमाणं पेहाण तेलपूययं वा आपसाप उवक्ख डिज्जमाणं पेद्दाए णो खलु खलु उवसंकमित्ता ओभासेज्जा । णन्नत्थं गिलाणणीसा ॥ ३९९ ॥ અર્થ-તે ભિક્ષુ ગોચરીએ નીકળ્યા પછી જાણે કે માસતુલ્ય સ્વાદિષ્ટ પદાર્થ કે મસ્યતુલ્ય ઠળિયાવાળે પદાર્થ મૂંજાય છે અને તેલના પુડલા મહેમાન માટે તૈયાર થાય છે, તે એમ જોઈ જલદી જલદી નજીક જઈ બેલવું ન જોઈએ, સિવાય કે કેઈ બીમાર માટે એ પદાર્થની જરૂર હોય गूलम्-से भिक्खू वा (२) जाव समाणे अण्णतरं भोवणजायं पडिगाहेत्ता सुमि सुमि भोच्चा दुमि दुमि परिवेत्ति, माइढाणं संफासे । णो एवं करेजा। सुम्भिं वा दुभिं वा सब्वं भुजे न छहर ॥ ४०० ॥ અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણ ગોચરમા ભિન્નભિન્ન ભજન સ્વીકારીને સુસ્વાદુ સુસ્વાદુ ખાઈને નિવાદ નિ સ્વાદ પઢી દે તો તે માયાનું સ્થાન સ્પશે છે એમ કરવું ન જોઈએ. સુસ્વાદ કે નિ સ્વાદ બધુ એ જમવુ જોઈએ; છાડવું ન જોઈએ मृलम्-से भिक्खू वा (२) जाव समाणे अन्नतर वा पायणजायं पडिगाहेत्ता पुष्फ (२) आसाइत्ता ___ कसायं (२) परिवेत्ति, माइढाण संफासे, णो एवं करेजा। पुप्फ पुटफेति वा, कसायं कसाति वा, सव्वमेयं भुजेज्जा, णो किंचिवि परिबेज्जा ॥ ४०१ ॥
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy