SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ मूलम्-से भिक्खू वा (२) जाव समाणे से ज्जं पुण जाणेज्जा, उच्छु वा काणगं अंगारिय सम्मिस्सं विगदूसितं, वेत्तग्गं वा, कदलिऊसयं वा, अण्णतरं वा तहप्पगार आम असत्थपरिणय जाव णो पडिगाहेजा ॥ ३९१ ।। અર્થ–તે મિક્ષ કે ભિક્ષણી ગોચરી માટે પ્રવેશ કરી એમ જાણે કે આ શેરડી છે, આ સડીને છિદ્રમય છે, આ વિકાર પામી સૂકાયેલ છે, મિશ્ર છે, વજીએ ખાધેલ છે, છેડાની ટીરૂપ કે કદને મધ્ય ભાગ છે, તો તે પ્રકારને સચિત્ત પદાર્થ તે સ્વીકારશે નહિ. मूलम्-से भिक्खू वा (२) जाव समाणे से ज्जं पुण जाणेज्जा, लसुणं वा लसुणपतं वा, लसुणनालं वा. लसुणकंदं वा, लसुणचोय वा, अण्णयरं वा तहप्पगारं आमं असत्थपरिणतं जाव णो पडिगाहेज्जा ।। ३ । અર્થતે ભિક્ષુ કે ભિલુણને ગોચરીએ પ્રવેશ્યા પછી જણાય કે આ લસણ છે. આ લસણપત્ર છે, આ લસણની દાંડી છે કે આ લસણુકંદ છે, આ લસણનું બીજ છે, એમ અને તેવા પ્રકારનો શસ્ત્રપરિણામ રહિત પદાર્થ જાણીને તે સ્વીકારશે નહિ. मूलम्-से भिक्जू वा (२) जाव समाणे से जं पुण जाणेज्जा, अत्थिा वा कुंभिपक्कं, तिदुर्ग वा, टे वरुयं वा, विलुयं वा, पल ग वा, कासवणालिय वा, अण्णतरं वा आम असत्थपरिणतं जाव णो पडिगाहेज्जा ।। ३९३ ।। અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણને ગોચરી માટે પ્રવેશીને જે એમ જણાય કે આ અસ્થિક છે, તે ખાડા વગેરેથી અકાળ પકવ છે, તે હિંદુગ, ટૅબરૂક કે બીલુ, પલંકફળ કે શ્રીપર્ણની નાલિકા કે અનેરી અશસ્ત્રપરિણત વનસ્પતિ છે, તો તેને સ્વીકારે નહિ. मूलम-से भिक्खू वा (२) जाव समाणे से जं पुण जाणेज्जा, कणं वा, कणकुंडगं वा, कणपूयलिय वा, चाउल वा, चाउलंपिट्टे वा, तिलवा, तिलपिठं वा, तिलपप्पडगं वा, अन्नतरं वा तहप्पगारं आमं असत्थपरिणतं जाव लामे संते णो पडिगाहेजा ।। ३९४ ॥ અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુને ગોચરીએ પ્રવેશ્યા પછી જે જણાય કે આ કણકી, કણકીમિશ્ર કુસકા, કે કણકી સાથે મિશ્ર લેટ છે, ચાવલ, ચાવલને આટે, તલ કે તલનું ચૂર્ણ, તલના પાપડ કે અને તે પ્રકારનું કાચું અને મદપકવ અન્ન છે, તે મળે છતા તેણે સ્વીકારવું નહિ मूलम्-पय खलु तस्स भिक्खुस्स भिक्खुणी वा सामग्गियं ।। ३९५ ।। અર્થ—આ ખરેખર તે ભિક્ષુ-ભિક્ષુણીને ક્રિયાકલાપ છે. એમ આઠમે ઉદ્દેશક પૂર્ણ થશે
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy