SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ અ -તે ભિક્ષુ કે ભિન્નુીને ભિક્ષાર્થે પ્રવેશ કર્યા પછી જણાય કે આ પીપર છે, આ પિપરચૂર્ણ છે, આ મરી છે, આ મરીનું ચૂર્ણ છે, આ સ્ ઠ છે, આ સૂંઠનું ચૂર્ણ' છે અથવા તે પ્રકારનુ’ ખીજું કઈ શસ્ત્ર પરિણમ્યા વિનાનુ કાચુ હેાય તે અશુદ્ધ જાણીને યાવત્ તે સ્વીકારશે નહિ मूलम् - से भिक्खू वा (२) जाव पविट्ठे समाणे से ज्जं पुण जाणेज्जा पलंबजातं, तंजहा jana ar, वाडगपलंच वा, तालपल व वा, सिज्झिरिपल व वा, सुरभिपलंच वा, सल्लडपलांब वा, अन्नतरं वा तहम्पगार पलवजातं आमगं असत्थपरिणतं अफासूर्य अणेसणिज्ञ जाव लाभे संते णो पडिगाहेज्जा ॥ ३८३ || અ-તે ભિક્ષુ કે ભિક્ષુણી ગેાચરી માટે નીકળ્યા પછી જાણે કે ફળજાતિમાં આ આમ્રફળ છે, આ કાચી કેરી છે, આ તાડગાળા છે, વ્યા ખાખરાની વેલનુ ફળ છે, આ સુરભિફળ છે, આ સહૂકીફળ (કાટાળી વનસ્પતિનું ફળ) છે, અથવા તે પ્રકારનુ કાઈ પણ ફળ છે, તે કાચું અને શસ્ત્ર પરિણમ્યા વિનાનું છે, તે એમ અશુદ્ધ અને અસ્વીકાર્ય જાણી મળે છતાં તે સ્વીકારશે નહિ मूलम् - से भिक्खु वा (२) जाव विट्ठे समाणे से ज्जं पुण पवालजातं जाणेज्जा, तंजहा, आसोत्थपवालं वा, जग्गोहपवालं वा, पिल क्खुपवाल वा णीयरपवाल वा, सल्लइपवाल वा, अन्नतर वा तहप्पगार पवालजात आमगं असत्यपरिणय अफासुय अणेसणि- ज्ज સાવ ના પાંડાદેઙ્ગા || ૩૮૭ || અ-હવે ભિક્ષાર્થે પ્રવેશ્યા પછી તે ભક્ષુ કે ભિક્ષુણીને જણાય કે ભિન્નભિન્ન ફૂં પળે, જેમ કે પીપળાની, વડની, પીપરની, નન્દીવૃક્ષની, સહૂકીવૃક્ષની કે અનેરી તે પ્રકારની ક્રૂ પળ છે, તે શસ્ત્ર પરિણમ્યા વિનાની કાચી છે, તે તેને અશુદ્ધ અને અસ્વીકાય માનીને મળે તે છતા તે સ્વીકારશે નહિ मूलम्-से भिक्खू चा (२) जाव समाणे से ज्जं पुण सरडजायं जाणेज्जा, तंजहा, अंवसरडुयं वा, afaers वा दाडिम सरइयं वा, विल्लसरदुयं वा, अण्णतरं वा, तहप्पगारं सरडयजातं आमं असत्थपरिणतं अफासुर्य जाव णो पडिगाहेज्जा ॥ ३८५ ॥ અ-હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી ગેાચરીએ પ્રવેશ્યા પછી જણાય કે આ ઠળિયા વિનાના ફ્ળા જેમ કે કેરીનુ, કાઠાનુ, દાડમનુ, કે ખિવતુ કે અનેરુ તે પ્રકારનુ ઢળિયા વિનાનુ ફળ શસ્ત્ર નરિણામ વિનાનું છે, તે તેને અશુદ્ધ જાણીને તે સ્વીકારશે નહિ मूलम् - से भिक्खु वा (२) जाव पविट्ठे समाणे से ज्जं पुण मंथुजातं जाणेज्जा तंजहा, उंबरमंथ वा, णग्गोहमंथु वा, पिलंक्खुमंयु वा, आसोत्थमंथु वा अण्णत्तर वा तहप्पगारं मंथुजात आमयं दुरुक्कं साणुवीयं अफासुग्रं जाव णो मडिगाहेज्जा ॥ ३८६ ॥ અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણી ગોચરી માટે ગૃહસ્થને ઘેર પ્રવેશ્યા પછી જાણે કે ભિન્નભિન્ન ભ્રકે છે, જેમકે આ ઉમરાના ભૂકે છે, આ વડના ડેટાને ભૂકે છે, આ પીપળને ભૂકે છે,
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy