SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ અર્થ : મિજબાનીમાં કે મિજબાનીની દિશામાં જનાર કે જવા ધારનાર સાધુને આધાર્મિક દોષ (જીવહિંસામુક્ત પદાર્થ મેળવ્યાને) કે ઔસિક (સાધુ માટે બનાવેલ સ્વીકાર્યાને દોષ) કે મિશ્ર જાત (સચિત્ત અને અચિત્તની ભેળસેળનો દેપ) કે ખરીદેલું સ્વીકારવાને દોષ, કે ઉછીનું લીધેલના સ્વીકારનો દેવ, આચકી લાવેલું સ્વીકાર્યાનો દેષ, કે સહિયારી માલિકીની વસ્તુ સ્વીકાર્યાને દોષ, સામે લાવેલું કે એકાએક લાવેલું અન્ન તેણે ખાવું પડે એવા દે લાગે છે. ગૃહસ્થ ભિક્ષુની આગતાસ્વાગતા માટે નાનકડી બારીઓને મોટાં દ્વાર કરી નાખે, મોટા બારણાને નાનકડી બારીઓ કરી નાખે, સમતલ શયાને વિષમતલ કરે, અને વિષમતલ શૈયાને સમતલ કરે, વાયુ નજીકની પથારીને વાયુથી દૂર કરે અને વાયુથી દૂરની પથારીને વાયુ સન્મુખ કરે, વળી મકાનની બહાર કે અતરની લીલોતરી છેદીનેતોડીને પથારીની સામગ્રી તૈયાર કરે, વિચારે કે આ નિગ્રંથની શૈયા માટે. તેથી તે શમણનિગ્રંથ બીજા પણ તે પ્રકારના પૂર્વે મિજબાની થઈ હોય તેવા, પછી મિજબાની થવાની છે તેવા અથવા સખડિ અર્થાત મિજબાની તરફનાં સ્થાન પ્રત્યે જવાનો વિચાર કરે નહિ. मूलम्-एव खलु तस्स भिक्खुस्स भिक्खुणी वा सामग्गिय , ज सवठेहि समिते सहिते સાથે રિ ચેમિ છે. ૩ર૧ | અર્થ : આ પ્રમાણે ખરેખર જે ભિક્ષ સમતાવંત, ગુણ સહિત અને સદા યતનાવંત છે, તેની આચારસામગ્રી છે, એમ હુ કહુ છું. એમ બીજો ઉદ્દેશક પૂરો થયો અધ્યયન દસમાને તૃતીય ઉદ્દેશક मूलम्-से एगया अन्नतर संखडि आसित्ता पिवित्ता छड़ेज्ज वा वमेज्ज वा भुत्तं वा से नो सम्म परिणमेज्जा, अण्णतरे वा से दुक्खे रोयातके समुप्पज्जेज्जा, केवली वूया “ચા i રજૂ ૩૦ છે. અર્થ : તે ભિક્ષુ કેઈ વાર કોઈ એક મિજબાનીમા ખાઈને–પીને અન્ન છેડી દે, કે તેનું વમન કરે અથવા ખાધેલું તેના શરીરમાં બરાબર પરિણમે નહિ, અથવા તેને બીજો કોઈ રેગને ઉપદ્રવ કે દુ ખ શરીરમાં ઉત્પન્ન થાય તો કેવળી ભગવાન કહેશે કે આ કર્મબંધનું કારણ છે. मूलम्-इह खलु भिक्बू गाहावतीहि वा, गाहावतिणीहि वा, परिवायणहि वा, परिवाइयाहिं वा, एगज्झ सद्धि सोड पाउ भो वितिमिस्स हुरवत्था वा उवस्सय वा पडिलेहमाणे णो लमेज्जा, तमेव उवस्सयं स मिस्सी भावमावज्जेज्जा अण्णमण्णे वा से मत्ते विपरियासियभृते इत्थिविग्गहे वा किलीवे वा त भिक्खु उवस कमित्तु वूया 'आउस तो समणा अहे आराम सि वा अहे उक्स्सयंसि वा राऔ या दियाले वा गामधम्मणिय तियं
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy