SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ | | | अदुवा माहणं च समगं वा गामपिण्डोलगं च अतिहिं वा । मोषागं मूसिया चा कुकरं वावि विठियं पुरओ ॥ ११ ॥ वित्तिच्छेय जन्तो तेमिमप्पत्तियं परिहरन्तो। । मन्दं परक्कमे भगवं अहिंमम णो घालमेसिस्था ॥ १२ ॥ ॥से. ३०१॥ અર્થ -ગામમાં કે નગરમાં પ્રવેશ કરીને ભગવાન બીજાને માટે બનાવેલા આહારની ગવેષણ કરતા હતા, અને ભગવાન શુદ્ધ આહાર પ્રાપ્ત કરીને મન-વચન-કાયાના ચોગ સમભાવમાં સ્થિર કરીને તે આહારનું સેવન કરતા. અથવા તે ભૂખથી વ્યાકુળ થઈને કાગડાઓ અને રસને ઈચ્છનારા પ્રાણીઓ ભજન પ્રાપ્ત કરવાને માટે ઊભા રહેલા હોય અને તેઓ સતત નીચે આવતા હોય, તેમને જોઈને ભગવાન વિક્ષેપ કર્યા વગર વિચરતા હતા.' અથવા બ્રાહ્મણને કે અન્ય શ્રમણને કે ગામડાંના યાચકને, અથવા અતિથીને, ચંડાલને, આગળ ઊભેલા જોઈને કે બિલાડી કે કૂતરાને સામે બેઠેલ જોઈને, પ્રભુ તેમને ભજનનો અંતરાય ન પડે તેમ વિહરતા હતા. આ પ્રમાણે પ્રાણીઓની આજીવિકાનો ઉછેર ન થાય તેમ તેમજ તેમને અવિશ્વાસ ન ઉપજે તેમ ભગવાન ધીમે ધીમે ચાલતા હતા અને અહિંસાનું અલબન કરીને આહાર ગષણા કરતા હતા. मूलम्-अघि सुइयं या सुक्कंथा सीयं पिण्डं पुराणकुम्मासं । अदु बुक्कसं पुलागं वा लध्धे पिण्डे अलध्धे दविए ॥ १३ ॥ अधि झाइ से महावीरे आसणत्थे अकुक्कुए झाणं । । उड्ढे अहे तिरिय च पेहमाणे समाहिमपडिन्ने ।। १४ ।। अकताई विगतगेही य सहरूवेसु अमुच्छिए माइ । " छउमत्यो वि परक्कममाणे न पमायं सईपि कुब्धिया ॥५॥ सयमेष अभिसमागम्म आयतजोगमायसोहीए अभिनिव्वुडे अमाइल्ले आवकहं भगवं समियासी ।। १६ ॥ एल विही अणुस्फन्तो माहणेण मईमया। ' बहुसो अपडिन्नेण भगवया एवं रीयन्ति ॥ १७ ॥ त्ति वेमि ॥ स्व. ३०२ ॥ અર્થ -ક્યારેક વઘાર દઈને સ્વાદિષ્ટ બનાવેલ ખેરાક અથવા સૂકે કે ઠડે ભેજનપિંડ અથવા , તે જૂના સેકેલા અડદ કે કળથી અથવા તો સાથે અથવા તે ધાણ મળે કે ના મળે તે પણ પરમ સમર્થ ભગવાન સમતાભાવમાં સ્થિર રહેતા હતા. * * આસન પર સ્થિર રહીને ચંચળતા વગરના તે મહાવીર કયારેક ધ્યાન ધરતા હતા ત્યારે તેઓ નિદાનરહિતપણે સમાધિમાં ઊંચે, મલિક અને અપેકને નિહાળી હતા, * * *
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy