SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ فق અથવા વસ્ત્ર–પાત્ર વગેરે, ત્યાંથી માંડીને એટલે સુધી કે લઇ આવીને સામે આવે, અથવા મકાન બંધાવે, તે ભિક્ષુના ઉપયોગને માટે તે આમ કરે અને જે ભિક્ષુ પિતાની બુદ્ધિથી અથવા બીજાના કહેવાથી, અથવા બીજાની પાસેથી સાંભળીને, જાણી લે કે ખરેખર આ ગૃહસ્થ મારે માટે અન–પાણી વગેરે વસ્ત્ર–પાત્ર વગેરે કે ઘર તૈયાર કરે છે, તો તે ભિક્ષુએ વિચાર કરીને એમ જાણી આ વસ્તુનો ઉપયોગ હું નહિ કરું, એમ ગૃહસ્થને જણાવી દેવું, એમ હું કહું છું मुलय्-भिक्खु च खलु पुट्ठा । अपुट्टा बा जे इमे आहच्च गंथा पा फुसंति से हताहणह, खणह, छिदंड, दहह, पयह आलुपह छिलुपह, सहसाकारेश विप्परामुसह ते फासे धीरे पुट्ठो अहियाल ए, अदुवा आयार गोयर-माइक्खे तबियाणं अणेलिसं अदुमा वइगुत्तीए गोयरस्त अणुपुत्वेण सम्म पडिलेहए आवत्तगुत्त वुधेहिं एयं पवेइयं ।।स. १५३।। અર્થ -ભિક્ષને ખરેખર પૂછીને કે પૂછયા વિના જ, જે આ ગૃહસ્થ ધનનો ખર્ચ કરીને ઉપરોકત પદાર્થોનો પ્રસંગ પાડે છે અને ભિક્ષુ ન સત્યારે તે (મધુના આચારના અજાણ એવા તેઓ) ભિક્ષને આપણે મારીશું, એને મારે, એને પ્રહાર કરે, એને ઈજા કરે, એને છેદે, બાળે, સંતાપ આપે, (પચા) એની પાસેથી આંચકી લે, એનું સર્વસ્વ હરી લે, એના પર એકાએક આક્રમણ કરે, તેને વિધવિધ પ્રકારે પીડા આપે, તેવા ઉપસર્ગો ધીર અથવા સમર્થ મુનિ આવી પડે ત્યારે સહન કરી લે અથવા (સામી વ્યક્તિ સમજી શકશે એમ લાગે તો) ચિતન કરીને સાધુના અજોડ આચાર અને તેની વ્યવસ્થા તેને સમજાવે. અથવા તે અનુક્રમે વચન ગુપ્તિથી નિયમેની વિગત તેને સમજાવે. (અથવા તે) ચગ્ય રીતે વિચાર કરીને આ ગુપ્ત અથવા મૌન રહે જાગૃત પુરુષોએ આ જણાવ્યું છે. भूसम-से समणुन्ने असम गुन्नस्स असणं वा जाप नो पाहज्जा मो निमंतिजा, नो कजा वेयावडियं परं आढायमाणे त्ति बेमि । धम्ममायाण पवेइयं माहणेणं मइमया ममणुन्ने समणुन्नस्त अरुणं वा जाब कुज्जा वेयावडियं परं शाढायमाणे त्ति बेमि ॥ स्व. २५४॥ અર્થ -તે આચારવંત ભિક્ષુ, શિથિલાચારી અથવા પરઠનીને અન, પાણી વગેરે આપે નહિ. આપવાને નિમંત્રે નહિ, અથવા તેમને આદર કરીને સેવા ચાકરી કરે નહિ, એમ હું કહું છું. મતિમાન બ્રાહ્મણ મહાવીરે સમજાવે છે તમે જાણી લો, કે આચારવંત મુનિએ બીજ આચારવંત મુનિને આહાર–પાણી આપવા જોઈએ અને આદર કરીને તેમની સેવા ચાકરી કરવી જોઈએ, એમ હું કહું છું. ઇતિ બીજો ઉદ્દેશક પૂરે વિમોક્ષ નામના આઠમાં અધ્યયનનો ત્રીજો ઉદ્દેશક આ ઉદ્દેશકમાં વિવેકયુકત સમદષ્ટિને ભાવ સમજાવવા સૂત્રકાર જુદા જુદા સાધને દર્શાવે છે. આ પરિષહ સહન કર્યા પછી જાગૃત પુરુષને સમાગમ, અથવા જાતિ સ્મરણાદિ
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy