SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ તેમના વંશ વારસ તથા વકીલને મજકુર રીતે કસ્ટમાં આવેલા તથા બહેલા અથવા કસ્ટમાં અપાતી અથવા બક્ષતી મિલકત આપવાને તથા કટ કરી આપવાને ખરી હકક સંપૂર્ણ સત્તા તથા કુલ મુખત્યારી છે. અને મજકુર ટ્રસ્ટીઓ અને તેઓની પછી આવનારા તથા થનારા ટ્રસ્ટીઓ તેઓના વંશ વારસો અથવા વકીલે અત્યાર પછી વખતે વખત અને હમેશાં તે મજકુર મિલ્કતમાં પ્રવેશ કરે, જાય, આવે અને ભોગવે અને તેનું ભાડું વગેરે લે અને તેમાં મજકર પાનાચંદ હીરાચંદ, માણેકચંદ હીરાચંદ, નવલચંદ હીરાચંદ અને પ્રેમચંદ મોતીચંદ અથવા તેઓની અથવા તેમાંના કેઈના વંશ વારસે અથવા વકીલોએ અથવા તેઓ તરફથી દરદાવો કરનારાઓએ કોઈપણ રીતે કાયદાથી કે બીજી રીતે અટકાવ હરકત કે દરદાવો કરે નહી અને વળી મજકુર ટ્રસ્ટીઓની પછી આવનાર અથવા થનારા તેમના વંશ વારસેથી યોગ્ય માગણીથી વખતો વખત અને હરઘડીએ મજકુર પાનાચંદ હીરાચંદ, માણેકચંદ હીરાચંદ, નવળચંદ હીરાચંદ અને પ્રેમચંદ મોતીચંદ તેઓના વંશ વારસ તથા વકીલો સાર અથવા તરફથી અથવા મારફતે અથવા ટ્રસ્ટી તરીકે દાવે કરનારાઓ અથવા દાવો કરનાર મજકુર ટ્રસ્ટીઓ અથવા તેના પછી આવનાર તથા થનારા તેમના વંશ વારસ તથા વકીલેને મજકુર મીલકત અથવા તેને કોઈપણ ભાગ સારી રીતે અથવા સેતેષકારક રીતે મજકુર લખ્યા મુજબ ટ્રસ્ટમાં રાખવા સારૂ અથવા વધારે ખાતરી કરવા સારૂ જે કાંઈ લખતખત આચરીયાં કૃત્ય કે કામ કરવું અથવા કરાવવું પડે તે તેના પર સહી કરી આપવી તથા કરાવી આપવી. આની સાક્ષીમાં મજકુર પક્ષકારોએ પિતાને સહી સીકકો ઉપર લખેલે દીવસે કર્યો છે. મજકુર પાનાચંદ હીરાચંદ, માણેકચંદ પાનાચંદ હીરાચંદની સહી, હીરાચંદ, નવલચંદ હીરાચંદ અને પ્રેમચંદ માણેકચંદ હરાચંદની સહી. મોતીચંદે દ્રસ્ટ કરનાર તરીકે તથા મજકુર પાનાચંદ હીરાચંદ, માણેકચંદ હીરાચંદ, નવલચંદ હીરાચંદનો સહી. નવલચંદ હીરાચંદ અને પ્રેમચંદ માનીચંદે પ્રેમચંદ મોતીચંદની સહી ટ્રસ્ટીઓ તરીકે આર, એમ. સયાની પાનાચંદ હીરાચંદની સહી. સેલિસિટર, મુંબઈ. માણેકચંદ હીરાચંદની સહ, વીઠલદાશ ગોવિંદદાશ. નવલચંદ હીરાચંદની સહી. મેરે પિન, ગીબઈ. સયાની અને મુસ પ્રેમચંદ મોતીચંદની સહા. સેલીસીટરની કંપનીના મેનેજિંગ કલાકે એએની હજુરમાં સહી સક કરી આપ્યા છે. મજકુર હીરાચંદ નેમચંદ તથા રાજા ધરમચંદ્ર રાળ બહાદુર મુસાવરજંગ (દીનદયાલ)ને પુત્ર રેઇનડ ગીલબર્ટ, હીરાચંદ નેમચંદની સહી. મુંબઈના સેલિસિટર. ધરમચંદ્ર રાજાની સહી. વીઠલદાશ ગોવિંદદાશ. મેસર્સ પિન, ગીલબર્ટ, સયાની અને મુસના મેનેજીંગ કલાર્ક હર સહીસીકકો કરી આપે છે.
SR No.011027
Book TitleLecture On Jainism
Original Sutra AuthorN/A
AuthorLala Banarasidas
PublisherAnuvrat Samiti
Publication Year1902
Total Pages391
LanguageEnglish
ClassificationBook_English
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy