SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ અમૃતભાઈ બન્યા મુનિરાજશ્રી અરવિન્દવિજયજી મહારાજ, મુલજીભાઈ બન્યા મંજુલવિજયજી મહારાજ. પૂજ્ય મુનિરાજશ્રી અરવિન્દવિજયજી મહારાજે ૧૧ વર્ષની વયે દીક્ષા લીધેલી. આજે તેઓશ્રીને સંયમપર્યાયનું ૪૪મું વર્ષ ચાલી રહ્યું છે. વિશુદ્ધતર, આદર્શ મુનિજીવનના તેઓ સ્વામી છે. પૂજ્યપાદ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજયઋારસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સંયમિજીવનને પમરાટ ફેલાવી રહ્યા છે. પૂજય અરવિન્દવિજયજી મહારાજના શિષ્યરત્ન છે પૂજ્ય મેક્ષેશવિજયજી મહારાજ. ચારિત્રના પમરાટરૂપે, સાહિત્ય કૃતિ સમા પોતાના ગ્રન્થ સર્જને વડે અને શિષ્ય-પ્રશિષ્યાદિની સત્તતિરૂપે અમર એવા પૂ. જનકવિજયજી મ. ના યશસ્વી જીવનને અન્ત વિ. સં.૧૯૯૬ના મહા વદિ ૨ ની સાંજે ચાર વાગે આવ્યો............ સમાધિપૂર્વક, નમરકાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં તેઓશ્રી કાળધર્મ પામ્યા. એક તેજસ્વી તારલો ખરી પડ્યો. ૨૬ વર્ષની વયમાં, દીક્ષિત જીવનના ફક્ત આઠ વર્ષમાં એમણે જે પ્રકાશ રેલાવ્યા છે તે આપણી હદયની આંખેને ઉજાળે એવી પરમ કૃપાળુ પર માત્માને વિનતિ કરીએ. शुद्धिपत्रकम् शुद्धपाठः पुरनिवेश “રા” सम्राट कृशस्तुन कीदृक्सन् પુvie गुरुंच 17 By Inspiration of muni पंक्ति
SR No.010714
Book TitleDwashraya Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorAbhaytilak Gani
PublisherManfara S M Jain Sangh
Publication Year1983
Total Pages861
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy