________________
Shri Mahavir Jain Aradhana Kendra
७२
www.kobatirth.org
कल्याणभारती
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬)
बयमत्रागताः सर्वे मैत्रया सम्भूय जीवितुम् । जातिधर्मादिभेदस्तत् त्यक्त्वा सर्वसुहृद् भवेत् ॥
મ
* આપણે બધા અહીં મિત્રભાવથી સાથે રહીસમ્મિલિત રહી જીવન પસાર કરવા આવ્યા છીએ. માટે જાતિભેદ, કુળભેદ, વણુ ભેદ, દેશભેદ, ધર્મભેદ એવા ભેદ્દેને દૂર કરી પરસ્પર મિત્ર બની રહેવુ જોઇએ.
મ
'
. As we all have come here to live unitedly and harmoniously, we should friendly behave with one another, abandoning the unequal view about caste, creed, colour, country, religion and the like. 9
For Private and Personal Use Only