SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ-ઇરાદ (૨-૨-૪) तृष्णास्यपूरणार्थं च समाच्छिद्य घनादिकम् । क्षिप्यन्ते दुःखगर्तेऽन्ये व्यापाद्यन्ते च निर्द यम् । मृषावाकचौर्यहत्यादिपापानि सकलान्यपि । सर्वाण्यपि च दुःखानि तृष्णामूलानि विष्टपे ।। रोधक सर्वपापानां सर्वदुःखनिवारकम् । प्रभवः स्थायिसौख्यानां वैतृष्ण्य जीवनामृतम् ।। * તૃણાનું મેં પૂરવા માટે બીજાઓનાં ધન વગેરે ઝુંટવી લઈ તેમને દુઃખના ખાડામાં ફેંકી દેવામાં આવે છે અને અત્યંત નિર્દયતાથી મારી નાખવામાં પણ આવે છે ૨ * મૃષાવાદ, ચારી, હત્યા વગેરે બધાં પાપ જગતમાં એક માત્ર તૃષ્ણમાંથી ઉદ્દભવ પામે છે, અને બધાં દુઃખનું મૂળ પણ એ (તૃષ્ણ જ છે. ૩ TELLITE *#rd in NEW * * * IITH મનમાં ને મનમાં પિસ્વીરો પામવાના? For Private and Personal Use Only
SR No.010671
Book TitleKalyan Bharati
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1965
Total Pages584
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy