SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कल्याणभारती (૨૬-૨૦–૨૨) भौतिकाद्भुतविज्ञानप्रयोगाविष्कृतेरपि । न नश्येयुर्न शुष्येयुरात्मकर्मपुनर्भवाः ।। आत्मानः कर्मसंयुक्ताः सदसत्कर्मबन्धतः । सदसद्गतियोगेनासादयन्ति सुखासुखम् ।। जीवाः सत्कर्मभूयिष्ठा भूयिष्ठ सुखमियरति । सर्वकर्मक्षयान्मोक्षमात्मकैवल्यलक्षणम् ।। * ભૌતિક વિજ્ઞાનપ્રાગના ગમે તેવા અદ્ભુત આવિષ્કાર થવા પામે તે યે આત્મા, કર્મ અને પુનજન્મ નથી નાશ પામવાનાં, નથી સુકાવાનાં. કર્મયુક્ત આત્માઓ સારા બુરા કર્મબંધને લીધે શુભ-અશુભ ગતિમાં જાય છે અને સુખ-દુઃખ પામે છે. સત્કમ બહુલ સન્માના પિતાના ઉચ્ચતમ પુણ્યના બળે મરણેત્તર ઉચ્ચતમ સુખને પ્રાપ્ત કરે છે. અને સર્વ કર્મોથી મુક્ત બનેલા આત્માઓ આત્મકૈવલ્યરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૧૯-૨૦-૨૧ - 'il vi '}}ffi'.' For Private and Personal Use Only
SR No.010671
Book TitleKalyan Bharati
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1965
Total Pages584
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy