SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ભાગ્યને પ્રાકટ્યમાં લાવવા માટે ઉદ્યમની ઉપગિતા છે. ભાગ્યવાદ ઉદ્યમને રોકતું નથી, પણ એને, આવકારે છે. ઉદ્યમથી ભાગ્ય અને ભાગ્યથી ઉદ્યમ એમ એ બેઉ પરસ્પર ગાઢ સમ્બન્ધવાળાં છે. અને એ બેમાં જે બલવત્તર હોય તે બીજા પર જય મેળવે છે. (ભાગ્ય બલવત્તર હોય તે ઉદ્યમનું નથી ચાલતું અને ઉદ્યમ બલવત્તર હોય તે ભાગ્ય નબળું પડી જાય છે ) ભાગ્યવાદની સમજણ યથાર્થરૂપે હોય તે પ્રતિકૂલ પરિસ્થિતિમાં મન ઉદ્વેગથી ન ઘેરાતાં શાતિમાં રહી શકે છે. . અને એ જ પ્રમાણે સુખના વખતે સુખને ભગવત્ સેવાથી મળેલા પુણ્યનું ફળ સમજવામાં આવે તે માણસ અભિમાની ન બનતાં નમ્ર બને છે. ૯-૧૦-૧૧-૧૨ [જે કંઈ સત્કર્મ કરીએ કે સગુણની સાધના કરીએ એ ભગવપૂજન છે. આમ પુણ્યનું ઉપાર્જન ભગવતપૂજનથી છે એ સમજી શકાય છે ] 'I ' vP ક આપની , છે , 111 OIE ): th it? માજ- - - - - - - - refle. - - -- - For Private and Personal Use Only
SR No.010671
Book TitleKalyan Bharati
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1965
Total Pages584
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy